________________
පදපපපපපපපපපපපපපපංතාපයට ર જ્ઞાન ગુણ ગંગા છે
– પ્રજ્ઞાંગ පපපපපපපපුළපෙGඋපාපුප්රාපුෂ්ප ૦ નીચેની વસ્તુઓ ૪૫ લાખ જન પ્રમાણ છે.
૧ અઢી દ્વીપ - ૨ પહેલી નરકને સીમંતક નામને પાટડે.
૩ સિદ્ધશિલા.
૪ સૌ ધર્મેદ્રની સભા. ૦ નીચેની વસ્તુઓ એક લાખ જન પ્રમાણ છે.
૧ જબૂદ્વીપ
૨ સી ધર્મેન્દ્રનું પાલક નામનું વિમાન. ૦ શ્રી તીર્થંકર પરમાત્માનું બળ :
ઘણા માણસેને હંફાવી શકે તે ધે કહેવાય, તેવા બાર યોદ્ધાનું બળ એક ગેધા બળદમાં હોય. દશ ગેધાનું બળ એક ઘડામાં, બાર ઘેડાનું બળ એક પાડામાં, પંદર પાડાનું બળ એક ઉમત્ત હાથીમાં, પાંચસો હાથીનું બળ કેશરી સિંહમાં, બે હજાર સિંહનું બળ એક અષ્ટાપદ નામના પ્રાણુમાં, દશ લાખ અષ્ટા પદનું બળ એક બળદેવમાં, બે બળદેવનું બળ એક વાસુદેવમાં, બે વાસુદેવનું બળ એક ચક્રવત્તિમાં, એક લાખ ચક્રવત્તિનું બળ એક નાગેન્દ્રમાં, કેડ નાગેન્દ્રનું બળ એ ઈન્દ્રમાં એવા અનંતા ઈ-દ્રનું બળ એક શ્રી તીર્થકર ભગવાનની ટચલી આંગળીમાં હોય છે. જેથી શ્રી અરિહંત પરમાતમાઓ અતુલ બળના ધણું અને અનંતવીર્ય પરાક્રમવાળા કહેવાય છે. ૦ દરેક જીવોને આહાર લેવાની ઈચ્છા કયારે થાય તે અંગે – ૧ નારકી, વિકી , પંચદ્રિય તિય"ચ અને મનુષ્યને જઘન્યતાથી સમયે
સમયે અને ઉત્કૃષ્ટથી અંત મુહુતે આહાર લેવાની ઈચ્છા થાય. ૦ સ્થાવરને હમેશા સમયે સમયે ઈરછા થાય. ૦ પત્યે પમ પ્રમાણુ આયુષ્યવાળાઓને ૨ થી ૯ દિવસ સુધીમાં ઈરછા થાય. ૦ એક સાગરોપમના આયુષ્યવાળાને એક હજાર વર્ષે એમ દર સાગરોપમે એકેક
હજાર વર્ષ વધે એટલે ૩૩ સાગરોપના આયુષ્યવાળાને ૩૩ હજાર વર્ષે આહાર લેવાની ઈચ્છા થાય.