________________
. ૧ ૨૪૭,
વર્ષ ૮ અંક ૬ તા. ૨૬-૯-૯૫ :
.
. પ્રગટ થાય છે, એ તરફ સવિશેષ ધ્યાન કેન્દ્રિત કરવું જ રહ્યું. - -“દેવદ્રવ્યથીય દેવ પૂજા થઈ શકે” આ પકડાઈ ગયેલા બેટા કકકાને સાચે ઠેરવવા પરમાત્માની પૂજનીય પ્રતિમાજીને દેરાસરની દીવાલના પથ્થર જેવી કક્ષામાં અને પ્રશાલ પૂજાને “વું સાફ કરવું જેવી કક્ષામાં મૂકવા સુધીની મનોવૃત્તિ ધરાવનાર પૂ. પંન્યાસજી મ.ની સામે, આટલી હદ સુધીની છૂછતા અંગે કોઈ પગલા લેવાની વાત તે હાલ દૂર રહી, પણ આ અંગે સકળ સંઘે જવાબ માંગવાની પળ હવે એકદમ પાક ગઈ હેય એમ નથી લાગતું શું ? - - શાતુર્માસ આદિની વિનંતી કરવાનું કર્તવ્ય બજાવતા સંઘ સામે આવવું નહી આ જાતનું ફરમાન શું સિઘાતદિવાકર ગણાતા પૂ. આ. જયેષસૂરિજી મ.ની અનુજ્ઞાપૂર્વક પૂ. પંન્યાસજી મહારાજે જાહેર કર્યું છે ? આવી અનુજ્ઞા આપવાને ગચ્છાધિપતિને પણ અધિકાર ખરે? તપોવનમાં ચાતુમાસ કરવાને માત્ર નિર્ણય જ સકળસંઘને હજી જણાવી શકાય. એને ફલિતાર્થ સમજી ન શકનારે કોઈ સંધ વિનતી માટે ઉપસ્થિત થાય, તે એને શાંતિથી સમજાવી શકાય. પણ “આવવું નહિ આ જાતનું ફરમાન તે કેમ કાઢી શકાય? શું બધા મુનિએ ઉપવાસી હોય એટલા માત્રથી ગોચરીની વિનંતી જ કરવા ન આવવાને હુકમ જાહેરમાં છોડી શકાય ખરે? વિશિષ્ટ સંયમપાલન અને સ્વાધ્યાયની ધુમ, શું આટલી વઘ સંયમયાત્રા પછી
હાવા” રૂપે માણવાની હજી બાકી છે? વિશિષ્ટ રીતે અન્તર્મુખ બન્યા બાદ શું તપવનની કડાકુટ અને દેવદ્રવ્યાદિના મિહેતુક વિવાદની વણઝાર સરજી જનારા સંમેલનની પકડમાંથી મુક્ત બનવાના મને રથ છે ? સમૂહ ચાતુમાંસના પ્રવેગ પાછળ આવી કઈ ભાવના હૈય, તે તે આવા ચાતુર્માસ દરમિયાન વિશિષ્ટ સંયમ પાલનની ભાવના હવા છતાં ગોચરી-પાણી આદિના લાગનારા અનેક દોષે કંઈક અંશે ક્ષતવ્ય ગણાય? -
- વચને કરાયેલ નમ્ર સૂચનને સૌ પ્રથમ તે ખુદ પૂ. પંન્યાસજી મહારાજે જ ધ્યાનમાં લેવાની આવશ્યકતા છે. ગઈ કાલની એમની શાસ્ત્રીય વિચાર ધારા સંમેલનના સંમેહન પછી આજે વિકૃત બની ગઈ છે. એ તે જગ જાહેર જ છે.
પ્રસ્તુત નિવેદન મુજબ આવતી કાલે પણ તેઓ આ જ વિચારધારામાં સ્થિર રહી શકે, એ સંભવિત નથી. પછી આજની વિચારધારાને “સત્ય” તરીકે સ્થાપિત કરવા તેઓ કેમ આટલા બધા ઝનુને ચડયા છે? શું એમના અથિ અંતરમાં થિર થયેલી આજની વિચાર ધારા હવે પલટાવાની જ નથી ! આ એમને આવતી. કાલે “રદ' ન કરે પડે એ નકકર વિચારે છે, એવું છાતી ઠેકી કહેવાની એમની તૈયારી છે? શાને સામે રાખીને ચિંતન-મનન કરનારે જ આવું જરૂરી છાતી ઠોકીને કહી શકે. માટે આ નિવેદન મુજબ પૂ. પંન્યાસજી મ. પિતાની આજની વિચાર- -