________________
વર્ષ ૮ અંક ૨ તા. ૧૯-૯-૯૫ :
• ૨૧૯
મેળવવાનુ મન થાય, મળી જાય અને આનદ થાય તે વિચારવુ' જોઇએ કે—આ બધા માહુ છે. તે મેહ મને જ નુકશાન કરશે. ઘણાં ઘણાં પાપ બધાવશે. એવા દુઃખી બનાવશે કે ભીમ માગતા ચ ખાવા નહિ મળે. મળેલી ભીખ પણ કાઈ પડાવી લેશે. તે ભીખ ખાઇશ તા એવા રોગ થશે કે વધુને વધુને વધુ દુ:ખી થઈશ.' આજે પણ એવા સુખી છે જેની પાસે પૈસાની ખેાટ નથી છતાં ખાઈ-પી શકતા નથી. ખાવા-પીવાની ભૂલ કરે છે તેા વધુ પીડાય છે. એસી-ઊઠી શકતા નથી. શાથી ? દુનિયાનુ* સુખ મેળથવા અને ભાગત્રવા જે પાપ કરેલાં તેનુ ફળ છે.
દુ:ખ શાથી આવે ? પાપથી. કોઇપણ આપણને મારી જાય તેના પાપાય જુદો. પણ મારા જ પાપના યેાંગે તેને મને મારવાનું મન થયુ તેવા વિચાર આવે ? કાઈ મારે તા તેના પર ગુસ્સે આવ કે જાત ઉપર ગુસ્સા આવે? આપણને કઇ દુ:ખ આપે તેમાં પણ આપણુ કમ નિમિત્ત થાય છે. કોઈને આપણા પર રાષ આવે તે સમજવું કે આપણા પાવાય તેમાં કારણ છે. ીઅને દુબુદ્ધિ આવી તૈય આપણા પાપના ઉચે આવે આ વાત નથી સમજાઇ તેથી કાઇ એક કહે તેને ચાર સભળાવા છે અને તેમાં ડહાપણુ માના છે. અને ઉપરથી કહે છે કે થાય તેવા થઇએ તા ગામ વચ્ચે રહીએ” આવા નાગાઓને તે ભગવાન પણ ન સમજાવી શકે! કાઇ એક કહે તેને ચાર સભળવા તે ડાહ્યો' કહેવાય કે ગાંડા કહેવાય ?
ભલે ગ્રાહક આવે અને તેને ઠગી લે તે તમને આનંદ થાય કે દુ:ખ થાય ? તેને ય ઠંગાત શાના પ્રતાપ છે ? પૈસાના લાભના તે લેાભ પાપ છે કે પુણ્ય છે ? માટે સમજો કે, દુનિયામાં દેખાતા મહાપુણ્યવાન પણ મહાપાપી હાય ! ગરીબડા આદમી ય સારામાં સારા હાય ! તમે તા માનેા કે, પીસાવાળા એટલે સામ્ય અને ગરીબ એટલે ખરાબ. ગરીબ આવે તે તમે તેને હડસેલેા. તાકાત હોય તા હૈમન કર્યા વિના રહા તમે સારા કાને માને ? નીતિના માગે, ધમ ના માર્ગે શાંતિથી જીવે તે તમને કેવા લાગે ? બચારા' પેલા ધાર પાપ કરી ગાડીમાં કોડે, પ્લેનામાં ઊઠે, જે વજ્રમાં આવે તે ગયા તેને સારા માના તે તે ય તમારા પાપાય છે. સુખીને ઔચિત્ય ખાતર આગળ બેસાડા તે જુદી વાત છે. તમે બધા સુખીનુ' સન્માન કરી તે ય સ્વા માટે કરાને ? તમારે ત્યાં સન્માન સુખીનું હાય કે ધમી નુ હાય ? તમારી પાંચ માણુસને જમાડવાની તકાત હોય તે પાંચ સારા ધમી હોય પણ ગરીબ હોય તે તેને એલાવે તમારા જેવાને મેલાવા
(ક્રમશઃ)