________________
*
*
*
*
-
-
Hiદેશે. ર8 જાવાજસૂરીશ્વરજી મહારાજની છે .
i wneu groue euHo er Ribbon P34 M Yulegum
=+::::
=
-તંત્રી [પ્રેમચંદ મેઘવજી ગુઢકા !
સંબઇ) હેમેન્દ્રકુમાર જયુબલાલ હ !
જઈ સુરેશચંદ્ર કીરચંદ શ્રેષ્ઠ
-
સ્થળ પર
ઢ%
ર
'
• હવાહિક : W' ઝાઝા વિરુદા ૪. શિવાય ૩ મા થી
NNNN
?
1 જાવેદ દિલ્મી
( જજ)
વર્ષ: ૮ ] ૨૦૫૧ ભાદરવા વદ-૧૦ મંગળવાર તા. ૧-૯-૯૫ [ અંક ૫
૧ પ્રકીર્ણક ધર્મોપદેશ .
- -પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા ૪ ૨૦૪૩, અષાઢ સુદિ-૮ શનિવાર, તા. ૪-૭-૮૭ શ્રીપાલનગર, જૈન ઉપાશ્રય, મુંબઈ 8 ( પ્રવચન એથું )
(ગતાંકથી ચાલુ) છે (શ્રી જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશય વિરુદ્ધ લખાયું તે ત્રિવિધે 8 ક્ષમાપના
–અવ) 1. - પ્રવે.. બે લાખ હોય તે દુખ આવે તે પ્રતિકાર કરી શકે ને?
ઉ૦-ઓકટર કહે ઉપાય નથી તે શું કરશે? ડોકટર મળે ને રેગ જય તેમ કે માને તે ગાંડાના લક્ષણ છે. 8 સંસારમાં પૈસે હોય તે સુખ થાય પણ જેટલા પૈસાવાળા છે તે બણા સુખી છે છે? ઘણા તે ખાઈ-પી શકતા નથી. પૈસા માટે અને સુખ માટે જે પાપ કરેલ તેને 8 ઉદય આવ્યું છે. તમે બધા આવા અજ્ઞાન કયાં સુધી રહેશે? ઉખ આવે તે શાથી ને આવે છે? એવા એવા દર્દો થાય કે ડોકટર કહે મારી પાસે દવા નથી, તે કઈ લાગવે છે જ છૂટકે છે, બીજે કેઈ ઉપાય નથી. તે પણ ડેકટ૨ સાચે હોય તે આવું કહે, બાકી છે તે પૈસા પડાવી લે. ડકટર મોટી મોટી ફી માગે, તમે આપે અને કાંઈ ફેર ન થાય તે { તમારા મન માં શું થાય? પૈસા પડાવી ગયે. માટે કહું છું કે જ્ઞાનીની કહેલી આ વાત છે સમજો કે, દુઃખ શાથી આવે ? પાપથી જ. પાપ શાથી બંધાય? દુનિયાના છે સુખની ઈછાથી. તે દુનિયાના સુખની ઈરછા થાય, તે મેળવવાનું મન થાય તે પાપ