________________
૮૦ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જૈન શ્રમણે પાસા રને વિશેષાંક | વારે લીધું હતું. ત્યારબાદ ગુરૂભકતે ગુણાનુવાદ કરેલ પછી પૂ. પંન્યધન વિ. મ. પિતાની શૈલીમાં પૂ. શ્રીજી કેવા હતા કે તેઓ પાદરા ગામના વતની અને જમથી | વર્ગવાસ સુધીની માહીતિ આપી હતી, ૧૭ વર્ષથી ૯૬ વર્ષના દંક્ષા પ્રમાણમાં કેવા કેવા ઝંઝાવતને સામને કર્યો હતો તેમજ ૨૦ થી વધુ વખત શ સન માટે કોર્ટમાં ઇ ગયેલ અને તેમાં તેમને વિજય થયો હતે. હંમેશા શાત્રને આગળ રાખીને વાત R કરતા હતા. બહુમતી ન જોતા શાસ્ત્ર મતી જોતા હતા. અમદાવાદમાં ભદ્ર પાસે બકરાને | ઇ વધ થતે તે પણ બંધ કરાવેલ હતું.
તેઓ પોતાના જીવનમાં શાસ્ત્રોની વાત એવી એક એક કરી હતી કે તેઓ કહેતા | હતા કે તમે પણ હવે શાસ્ત્રનો અભ્યાસ કરો અને અમારી સાથે ચર્ચા કરો તે તેમાં તમને મઝા આવશે. આવા ભાતીક સુખનાં જમાનામાં પણ શાસ્ત્રોની વાત કરવી અને સમજવી બહું દુર્લભ છે છતાં પણ તેઓ એવી રીતે સમજાવતા કે સામે વાળા માણસ ના હૈયામાં વાત સેંસરી ઉતરી જતી હતી. અંતિમ શ્વાસ પણ તેઓએ અમદાવાદમાં
પરિમલ ક્રોસીંગ પાસે દર્શન બંગલામાં અરિહંતનું જાપ કરતા લીધેલ. તેઓ બધા { માટે સમતા ભાવ રાખતા હતા, તેઓનું પહેલું પ્રવચન શીને ૨ ગ્રામ સમ્યગદર્શન છે ઉપર આપેલ. તેમના વિરોધીઓ પણ તેમના ભકત બનીને જતા હતા. બપોરે ૨-૦૦
વાગે પૂજા ભણાવેલ છે. તેમજ વડોદરા તમામ દહેરાસરમાં ભવ્ય આંગી થયેલ. છે. અત્રે ઉલ્લેખનીય છે કે પૂ. આ. શ્રીમદ્દ વિજયરામચન્દ્રસૂ. મ સા. ભારતભરમાં આ વિચરીને અનેક જન સંઘમાં શાસન પ્રભાવનાના કાર્યો કરેલ, ભારતભરમાં જૈન સંઘે R પર તેઓશ્રી ને મહાન ઉપકાર લેવાથી આજના દિવસે દેશભરના સંઘોમાં આ મહાન B ઉપકારી જૈનાચાર્યની ગુણાનુવાદ સભાઓનું આયોજન થયેલ હતું.
ગુરુગુણાનુવાદ બાદ રૂ. ૧૫ નું સંઘ પૂજન થયેલ તેમજ લાડુ તથા મઠીયાની 8 પ્રભાવના થયેલ. આ પ્રસંગ ઉપર છાણ-પાદરા–બીલ-બોરસદ-વાસદ વિગેરેથી ભાવિક
ભકતોએ લાભ લીધો હતે. છે. અત્રે ચાતુર્માસમાં પ્રવચનો તથા દર રવિવારે અનુષ્ઠાને, ૬૫ક એકાસણ ટીફીના છે. એકાસણુ અને અષાઢ વદ ૧૪ થી અષ્ટ પ્રાતિહાર્યા તપ, અને 2. વ. ૩ ના વામાં
માતાને થાળ. વિગેરે આરાધના સુંદર ચાલી રહી છે કે લાભ લઈ રહ્યા છે.
=