________________
વર્ષ ૮
ક ૧-૨-૩ તા. ૨૨-૮-૯૫ ૪
: ૧૭૯
6 પાલન થતું નથી, પરિણામે વિદ્યાથીઓ, ગરીબ કામે જતે હાય વિગેરેમાં પૂરજોશથી 8 8 ઉપયોગ થાય છે.
આવે લેખિત ચેતવણી ફક્ત લખવા પૂતિ નથી પરંતુ તેના હાર્દને સમજવાની * જરૂર છે. ઉપરાંત, કાયદે ભેળસેળ વાળા પદાર્થો વેચવાની મનાઈ કરવી પડે ચુકાદામાં કે જણાવ્યું કે ઉપાદક કંપની સાચા અને બનાવટી પાન મસાલા બાબત પતિ માહીતી જે પ્રકાશિત કરતી નથી. જાહેરાતે પાનમસાલા સ્વાસ્થને હાનિકારક છે. તેમ પ્રસ્તુત કરતા 8 નથી. બાળ યુવા વર્ગ અને અભણ માણસે સમજી શકે તેવી માહિતી પ્રસારણ કરી છે નથી. પાઉચ માં વપરાતા પ્લાસ્ટિકને વિનાશ કરવાની કોઈ યોજના ન હોવાના કારણે
પર્યાવરણને કેયડો અણુઉકેલ છે. ઉપરોકત કારણેના કારણે રજની ગ ધા છાપ-પાન છે મસાલા ઉ૫ દન કરવાની અને વેચવાની મનાઈ કરવામાં આવે છે.
-અંગ્રેજી પરથી બાબુભાઈ હઠીચંદ દીઓરા છે
-મલાઇ { નોંધ : આ મનાઈ હુકમ છતાં અજ્ઞાન લાલચુ કે સ્વાર્થી એ વિરામ ન પામે તે
આ કાયદાને પ્રબળ પ્રચાર કરવા પૂર્વક આ પાપથી બચાવવા જોઈએ
– શાસન સમાચાર :સુભાનપુરા-વડોદરા : પૂજ્ય મુનિરાજ શ્રી મુક્તિધન વિ. મ. પૂ. મુ. પુન્યઘન છે આ વિ મ. ની નિશ્રામાં પૂ. ગચ્છાધિપતિ આ. ભ. વિ. રામચંદ સૂ મ. ની ૪ થી પુણ્ય- 8 છે તિથિ પ્રસં સવારે ૮-૩૦ કલાકે ભવ્યાતિભવ્ય વરઘડે નીકળેલ. વરઘેડે સુભાનપુરા વિમલનાથ ચાર રસ્તા, ગેઇન સીલ્વર, મેહુલ થઈ પરત સુભાનપુરા ઉપાશ્રયમાં આવેલ. 8 વરઘોડામાં હાથી ઉપર વષીદાન માપતા હતા. તેમજ ચાંદી રથ બેડાવાળી બહેને 8 બગી–બેન્ડવાજા સાથે તેમજ બગીમાં પૂ આ. મ. સા. ની પ્રતિકૃતિ મૂકેલ હતી. ? વરઘેડામાં બાજુબાજુથી પણ માનવ સમુદાય આવ્યા હતા. રસ્તામાં ઠેર ઠેર ગહુલી 8 થયેલ. વર ડે ઉતર્યા બાદ ૧૦-૧૫ કલાકે જૈન ઉપાશ્રયમાં પૂ. આ. મ. સા. ની પ્રતિ. $ કૃતિ સામે ‘તુતિએ પછી માંગલીક, ગુરૂ ગુણગીત બાદ નવ અંગે ગુરૂપૂજનની ઉછરા- 1 { મણ બેલાઈ હતી બેલી-બોલીને તેને લાભ શ્રીયુત આશાભાઈ સોમાભાઈ પટેલ પરિ.