________________
( ૧૬૮ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જૈન શ્રમણોપાસક રત્ન વિશેષાંક ?
ઈ. સં. ૧૯૭૪ : ચરમતીર્થપતિ શ્રી મહાવીર સ્વામી પરમાત્માન, ૨૫૦૦ માં આ નિર્વાણ કલ્યાણકને ભવ્યાતિભવ્ય વરઘેડે.
ઈ. સં. ૧૯૭૯ : પાલીતાણમાં ગોરવાડી પ્લેટના દેરાસર ખનનવિધિ - આબુમાં A વિમલવસહીમાં દેરી નં. ૨૦ માં શ્રી મહાવીર સ્વામી ભગવાનની દેરી, નં. ૫૫ માં છે શ્રી મહલીનાથસ્વામી ભગવાનની, લુણવસતીમાં શ્રી આદિનાથ ભગવાનની આ 8 દરી નં. ૪૫ માં મૂળનાયક શ્રી શાંતિનાથ સ્વામિ ભગવાનની આજુબાજુ શ્રી અજીતનાથ છે ભગવાનની સ્ત્રી પર્વનાથ, અને ચૌમુખજીમાં પહેલે માળે શ્રી પાર્શ્વનાથ ભગવાનની છે પ્રતિષ્ઠાનો લાભ.
ઈ. સ. ૧૯૮૨ : ૫ ગુરુદેવેશ શ્રીજીની તારકનિશ્રામાં પાલીતાણામાં ચાતુર્માસ કર્યું છે
ઈ. સં. ૧૯૮૩ : શ્રી હસ્તગિરિજી તીર્થમાંદેરી નં. ૨૪ માં પધરાવવા માટે છે 8 શ્રી કુંથુનાથવામી ભગવાન ભરાવ્યા. ઈ. સ. ૧૯૮૪ : અઢાર અભિષેક કરાવ્યા તથા શાતિનાત્ર ભણાયું.
– શ્રી ગોવીંદજી જેવંતભાઇ ખોના પરિવાર ન
શાસન સમાચાર , આષ્ટા (મધ્યપ્રદેશ) ના ઇતિહાસમાં સુવર્ણાક્ષરે અંકાયેલો સર્વપ્રથમ
તિહાતિક ચાતુર્માસને મંગલ પ્રવેશ પ. પૂ. સુવિશાલ ગચ્છાધિપતિ આ. ભ. શ્રીમદ્દ વિજય રામચંદ્રસૂ મ, ના ! છે સમુદાયના પ. પૂ મારવાડશે સધર્મ સંરક્ષક ગણિવર્ય શ્રી કમલરનવિજયજી મ. સા. ૨
ના શિષ્યરત્ન વ્યાકરણ-વિશારદ નૂતન ગણિવર શ્રી દર્શનવિજયજી મ. પ. પૂ. મુનિ. રાજશ્રી ભાવેશ રત્નવિજયજી મ. પ. પૂ. પ્રશમરત્નવિજયજી મ., પ. પૂ. સા વીજ { ડ્રદશનાશ્રીજી અાદિનો અછામાં અષાઢ સુદ ૨ દિ, ૩૦-૬-૧૫ ને ઐતિહાસિક સર્વપ્રથમ ભવ્ય ચેમાસાને પ્રવેશ થયેલ. પ્રવેશમાં અમદાવાદ, ઈર, દેવાસ અાદિ ) અનેક નગરથી ભાવુકે પધારેલ આંબેલને લાભ તથા ભાવુકની સાધર્મિક ભકિતને ! લાભ પારસમલજી સિંઘવીએ લીધેલપ્રવેશમાં વડનગર આદિથી અનેક બેંડ આવેલ પ્રવેશ ૫-૩૦ કલાક ચાલે. આખા નગરની શેરીઓમાં ચાલવાની જગ્યા નહતી એવી ભીડ જામેલ ૨૦૦ ઉપરાંત ગંહલિ થયેલ નગરમાં ૨૦૦ બેનર (પડદાના કપડાના બોર્ડ) લગાડેલ પ્રવેશની જાહેરાત દેશ ઈર, રવદેશ ઈન્દોર) સવદેશ (ભેપાલ) ભાસ્કર, ચોથા સંસાર, લેક સંઘ ચેતના આદિ અનેક દૈનિક અખબારમાં આવેલ. ? પ્રવેશના દિવસે કરીબન ૧૦૮ અબેલ થયેલ દરેકને પ્રભાવના તથા પ્રવચનમાં શ્રીફલની આ પ્રભાવનાં થયેલ પ૦૦-૭૦૦ અને જુલુસમાં સામેલ હતાં અને એ પણ ૫રૂપયા છે 8 આદિ મુકી ગંહુલિયે કરી હતી.