SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ DADOR વર્ષ ૮ : અ'ક ૧-૨-૩ : તા. ૨૨-૮-૯૫ : : ૧૬૭ ઇ. સ’. ૧૯૬૨ : ચતુર્વિધ સંધ સાથે ખંભાતમાં દેરાસરની ચૈત્યપરિપાટી કરાવી, ખાણુમાંથી વિધિપૂર્ણાંક પાષાણુ મગાવી અમારા ગ્રહમાં જ ધુપ-દીપક સહિત વિધિપૂર્વક ભગવાન હરાવ્યા. ઇ સં. ૧૯૬૪ : મુંબઇ-માટુંગામાં પૂ. ગુરૂદેવેશશ્રીજીના ચાતુર્માસ પ્રવેશ મહત્સવ તથા રચનાસહ અષ્ટાપદજીની પૂજા અને લઘુશાન્તિસ્નાત્ર સમેત માહિનક મàત્સવ. ૦ ચાતુર્માસન, ગ્રહમ'દિરમાં શ્રી મુનિસુવ્રતસ્વામી ભગવાન પધરાવ્યા અને ૨૧ દેવસના અજનશલાકા પ્રતિષ્ઠાદિ મહાત્સવ. ઇ. સ’. ૧૯૬૫ : માટુંગામાં મહાંગણે નદીશ્વર દ્વીપની રચના સહિત પૂજા ભાવી. પૂ. ગુરૂદેવની ફા. સુર ની વડીીક્ષાના ૫૩ માં વર્ષમાં મંગલપ્રવેશ દિવસની ઉજવણી. ઇ. સ’. ૧૯૬૬ : દીક્ષા-ચરપ્રતિષ્ઠા નિમિત્તો અઠ્ઠાઇ ઉત્સવ. તેમાં ફા. સુ ૩ ના પૂ. સુશ્રી નરવાહન વિ. મ. ની દીક્ષા ફ્ા. સુ ૪ ના ગ્રહમ`દિરમાં ચરપ્રતિષ્ઠા, ઈ સ’. ૧૯૬૭ : શ્રુતભક્તિ નિમિત્તે ૪૫ આગમન સભ્ય વરઘોડા કાઢીને ગ્રહે પધરાવીને ૪૫ આગમની પૂ ભણાવી, ઇ. સ’. ૧૯૬૮ : સિધ્ધગિરિજીની તળેટી ઉપરના ભાગમાં શ્રાવણમાસમાં શ્રી અનાથ જિનપ્રસાદના ખનન તથા શિલ્રાસ્થાપનવિધિ, ઈ. સ. ૧૯૬૯ : મુંબઈથી ભાતના ખસ દ્વારા સા અને તેમાં ગંધારપાદરાની યાત્રા ૭ ખંભાતથી પાલીતાણુના છ'રી પાલક સ`ઘ. પાલીતાણામાં તળેટીએ સ્વદ્રવ્યથી નિમિતે શ્રી ધનાથસ્વામી ભગવાનના સ ંગેમરમરના ભવ્ય જિનાલયમાં. અઠ્ઠાઇ માસવપૂર્વક વૈ. સુ. ૬ ના ૧૧ પરમતારક જિનબિ માની પ્રતિષ્ઠા. તથા ચાતુર્માસની આરાધના, ચતુર્માસમાં ગિરિરાજની તળેટીની નવાણું યાત્રા ચતુર્વિધ સધ સાથે કરી-કરાવી. ઈ. સ. ૧૯૭૦ ૪ જામમગરમાં મેરૂપર્યંતની રચના સહિત ભવ્ય સ્નાત્ર મહાત્સવની ઉજવણી. મૂળવતન કચ્છ નલીયામાં શ્રી ચન્દ્રપ્રભવામી ભગવાનની પ્રતિષ્ઠા, ઇ. સ. ૧૯૭૨ : પૂ. આ. શ્રી નવીન સૂ. મ. ની નિશ્રામાં સિકન્દરાબાદમાં દેશસરનું શિશ્નાસ્થાપન શાંતાક્રુઝમાં ઉપાશ્રયનું ખનન. પૂજ્યશ્રીને આચારાંગસૂત્ર વહેરાખ્યુ. • મોટીવાવડી ગામના જિનાલયના ખનન વિ. હ ઈ. ૧૯૭૩ : મહા દિ-૬ ના શ્રી સીમધરસ્વામી ભગવાનની ઘર પ્રતિષ્ઠા કરી ॰ ઘરે લહિયાપાસે વિવિપૂર્વક પાંચ આગમાં (૧) સૂયગડાંગ સૂત્રસટીક ભા. ૧-૨૩, (૨) અંતકૃતદશાંગસૂત્ર, (૩) અનુત્તરાવવાઈ સૂત્ર, (૪) ઔપપાતિક સૂત્ર અને (૫) અનુયાદ્વાર સૂત્ર લખાવ્યા અને શાંતિસ્નાત્ર સમેત પાંચ છેડનું ઉદ્યાપન કર્યુ.
SR No.537258
Book TitleJain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1995
Total Pages1048
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy