________________
છે ૧૪૮
૪ શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જૈન શ્રમણોપાસક અને વિશેષાંક ?
- રાજાને નમસ્કારાદિ કરી, ભેટાણું ધરે છે. રાજા પૂછે છે કે-“શ્રેષ્ઠી છે વર ! કેમ પધારવું થયું ?” ત્યારે કહે છે કે-મારા ઘરે ચોરી થઇ તે છે આ બાબતમાં આવ્યો છું. હજી પૂરી વાત કરે તે પહેલા જ રાજા કહે કે- ૬ તમારે ઘેર ચેરી કરનાર ચેરે પકડાઇ ગયા છે અને જેલમાં પૂરી દીધા છે. ત્યારે શ્રેષ્ઠી કહે કે–રાજન ! તે ચેરેને છોડાવવા માટે જ આવ્યો છું.” રાજા કહે કે-શ્રેષ્ઠીવર ! આ કયાંનો ન્યાય ? પકડાયેલા ચેરેને જે છેડી દઉં તો મારુ રાજ કઈ રીતના ચાલે? ત્યારે શ્રેષ્ઠી કહે -“રાજન્ ! આપનું રાજ નહિ ચાલે પણ મારે ધર્મ ન ચાલે જ્યાં સુધી આ ચારે છે જેલમાં હોય ત્યાં સુધી મારાથી પારણું પણ થાય નહિ. ખરેખર સત્વશાલી
આત્માની સાત્વિકતા શું અસર કરે છે તે આના પરથી સમજાય છે. રાજા છે કહે કે- ચેરેને છેડી તે મુકું પણ ફરી ચોરી કરે તો ? તે શાસન જેમના B રેમ રેમમાં વસ્યું છે એવો ધર્માત્મા ઍ છી કહે કે-રાજન ! આ ચારો 8 છે ફરી ચેરી કરતાં પકડાય તે તેમની સજા તે મને કરશે. ધર્માત્માનું ધર્ય
અને શાસન પર શ્રદ્ધા કેવી અદ્દભૂત હોય છે.
- રાજા જયારે ચોરોને છોડી મૂકે છે અને ચારાને ખબર પડે છે કે જેના છે ઘરથી ચોરી કરેલી તે જ શ્રેષ્ઠીએ આપણને છોડાવ્યા તો તેમનાં પણ
હદયપલટો થઇ જાય છે. આવીને સીધા શેઠના પગમાં પડે છે અને બધો , | મુદ્દામાલ - રજુ કરે છે ત્યારે શેઠ તેમને ઉભા કરી વાત્સલ્યથી પીઠ ઉપર 8 હાથફેરવી કહે છે કે-“આ બધું તમે લઈ જાવ. પણ આજથી નિયમ કે હું કે, હવેથી જીવનભર કયારે ય ચેરી કરવી નહિ. તમારે જરૂર પડે તે મારી પાસે વિના સંકેચે ચાલ્યા આવો.” ૧. આ ધર્માત્માના હૈયાની ભાવના કેવી ઉદાર હોય છે તે આ દૃષ્ટાન્ત પરથી
સારી રીતના સમજાય છે. આજના આપણું જીવનને અનુભવ કરીએ તે છે લાગે કે, ભગવાનનું શાસન મળ્યું પણ હજી તેનો લાભ આપણે લેતા નથી. 8. શાસનને સમજી જીવનને ધન્ય બનાવીએ તે જ ભાવના.