SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ -: ધર્મ પ્રદીપક–શ્રી સુવ્રતશેઠ - -સુશ્રાવિકા મંજુલાબેન રમણલાલ-અમદાવાદ શ્રી જૈન શાસન એ અદભૂત સુંદર શાસન છે. તે શાસનને પામેલ છે. આમ, કદાચ સંસારમાં રહ્યો હોય, સંસારની ય પ્રવૃતિ કરતો હોય તો છે છે પણ તેનું મન મોક્ષમાં જ હોય અને મેક્ષને પામવાની એવી લગની લાગી £ હોય કે, દરેક પ્રવૃત્તિમાં મોક્ષની જ આરાધના દેખાઈ આવે. પૂ શ્રી સાધુ છે આ સાવી મ. તો મોક્ષની જ આરાધનામાં લયલીન હોય છે પણ સુશ્રાવકે ય 8 ને મોક્ષને માટે જ ઝંખતા હોય છે એટલે વાર-તહેવારે, તક મળે તે મોક્ષની છે. આરાધના કરવાનું ચૂકતા નથી. શ્રી મૌન એકાદશી એ શાસનનું બહુ મેટુિં પર્વ છે. જે મહાપવિત્ર દિવસે પરમ તારક એવા શ્રી તીર્થંકર પરમાત્માના ૧૫૦ કલ્યાણક થયા ! છે છે. તે દિવસે અમે પૌષધપવાસ કરીને, શ્રી સુવ્રત શ્રેષ્ઠીની કથા સાંભ. છે વીએ છીએ ખરેખર કથાનુગ પણ શ્રી જૈન શાસનનો જ છે. જેમાંથી આરાધનાનું અપૂર્વ બળ પ્રાપ્ત થાય છે. શ્રી સુવતશ્રે ડી મહાશ્રીમંત પરમ શ્રાવક છે. પર્યતિથિએ ધમની છે 4 પુષ્ટિ કરે તેનું નામ જે પૌષધ તે પૌષધની ઉપવાસ કરીને આરાધના કરે ? ઈ છે અને સ્વાધ્યાય તત્વ ચિંતન આદિ આરાધનામાં તમય બની તે દિવસને ૪ પસાર કરે છે. એકવાર આ શ્રી સુત્રત શ્રેષ્ઠી મૌન એકાદશી પર્વને 8. ન પૌષધપવાસ કરી બીજા દિવસે પોતાના ઘરે આવે છે. તે વખતે પરિ- 8 છે વારના સો બધા ઘરના આંગણમાં એકઠા થયા છે. આવ્યા પછી હું છે શ્રેષ્ઠીને જાણવા મળે છે કે, ગઈ રાત્રિમાં ચરેએ ઘરમાં ખાતર પાડી, આ & ઘણી મેટ, મૂલ્યવાન રત્નાદિની ચોરી કરેલી પણ તે ચોરે મુદ્દામાલ સાથે છે જે પકડાઈ ગયા અને રાજાએ તે બધાને પકડીને કારાગૃહમાં પૂરી દીધેલ આ 8 [ સમાચાર સાંભળી ધમાત્મા શ્રેષ્ઠી વિચારે છે કે-“આ જ મારી કસોટીને ૪ છે સમય આવ્યો છે. મારે ધમ સાચવવાને આ પ્રસંગ આવ્યો છે તેથી ? છે પિતાની બીજી તિજોરીમાંથી રાજાને ભેટ ધરવા યોગ્ય ભેટાને થાળ | 1 તયાર કરાવી, પોતે પોતાના વિભવનુસારે વસ્ત્રાલંકાર ધારણ કરી રાજાની ? પાસે જાય છે.
SR No.537258
Book TitleJain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1995
Total Pages1048
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy