________________
-
વિરાગદષ્ટા અર્જુનમાલી
– શ્રી રાજુભાઈ પંડીત | - - - - - - - - | હે પક્ષ ! તું તે પત્થર છે પત્થર. તારી આટલા સમય સુધી કરેલી પૂજાનું | મને આ જ ફળ મળ્યું ને કે- “મારી જ સગી આંખ સામે, તારા જ આ મંદિર ! છે મારી જ રૂપ-વૌવના પત્નીની આ નરાધમોએ મન ફાવે તેમ આબરૂ લૂટી. તું પથર છે
છે પથર, દક્ષ !” છે રાજ “હીમાં અર્જુન નામને એક માળી અર્જુનમાલી રહેતું હતું. તેને રૂપ છે અને યૌવનથી મને હર બધુમતી નામની પત્ની હતી.
નગરની બહાર પાંચ વર્ણના પુષ્પોને બગીચે હતે. તેની નજીકમાં એક હજાર છે મણ લેઢાના મુદ્દગરને ધારણ કરતા એક મુદ્રગરપાણિ નામના યક્ષનું મંદિર હતું. દરરોજ અજુન પત્ની સહિત તે કુલ દેવતાની પૂજા કરતે હતે.
એક વખત કંઈ મહત્સવના દિવસે સ્વછંદ ભટકનારા છ પુરૂષે મુદ્દગયક્ષના છે મંદિરમાં ક્રી કરતા વિચારવા લાગ્યા. બરાબર તે જ સમયે પિતાની યુવાન પત્ની છે સાથે અર્જુન યક્ષની પૂજા કરવા આવતે આ છ પુરૂષોએ જે.
છ પુરૂએ અંદર અંદર નકકી કર્યું કે- “આ પુરૂષને તે અહીં આવે એટલે બાંધી દઈને તેની નજર સામે તેની આ અતિ સુંદર-મેહક કાય વાળી યુવાન પત્નીની છે. ૧ કાયાને સ્વાદપણે આપણે ભેગવીઍ આમ નકકી કરીને યક્ષ-મંદિરના બારણા પાછળ છે સંતાઈ ગયા.
આ બાજુ અજુન યક્ષની પુષ્પાદિ વડે પૂજા કરીને પંચાંગ પ્રણામ કરે છે ત્યાં છે આ જ છએ પુરૂ પાએ એક સાથે આવીને અર્જુનને દોરડાઓ વડે બાંધીને તેની જુવાન-રૂપ છે છે લવ નીતરતી પત્ની સાથે છએ પુરૂએ ૨છા પૂર્વક ભેગે ભેગવ્યા.
સમસમી ઉઠેલ અર્જુને વિચાર્યું - મારા જીવતરને ધિક્કાર છે કેમ કે- હજી કદાચ છેમાતા કે પિતાના કેઈ દવારા થતાં અપમાનને માણસે સહી લેતા હોય તે પણ પિતાના છે છેપત્નીના આવા શીયલ સામેના દુષ્ટ ચેડાઓને તે ખુદ પશુઓ પણ સહન કરી શકતા છે * નથી. આ નરાધમે તે મારી દેખતા જ જંગલી જેવાઓ મારી પત્નીને ઉપભોગ કરી છે
રોષથી સળગી ઉઠીને હવે અજુન-યક્ષને ઉપાલંભ દીધું કે- “હે યક્ષ ! તું તે છે { સાવ જડ જે પત્થર છે પથર. તારી આટલી સમય સુધી કરેલી પૂજાનું “તે મને આ