________________
૧૩૦ :
: શ્રી જન શાસન (અઠવાડિક) શ્રી જૈન શ્રમણે પાસક રને વિશેષાંક
રહેલો છે. ચારે બાજુ ગાઢ ઝાડીઓને કારણે ભયંકર વનનું સવરૂપ ભાસતુ હતું ત્યાં તે છે અચાનક ભીલ લોકોએ સંઘ ઉપર હુમલે કર્યો ને માણેકચંદ શેઠને ખુબજ હથિયારે૧ ના ઘા લાગ્યા. તે પ્રાણુ નાશક નીવડે તેવું લાગતા શ્રી શત્રુંજય તીર્થાધિરાજનું ધ્યાન જ કરવા લાગ્યા ને ધ્યાનમાને ધ્યાનમાં પરલોકની વાટે સિધાઈ ગયા. ને વ્યંતર નિકાયમાં 1
માણિભદ્ર નામના વ્યંતરદેવ થયા. ૧ કિંવસે દિવસે ગછ મમત્વ વધતું જતું હતું. ખરતરગચ્છના સાધુઓને તપાસ આ ગરછીય સાધુઓ ઉપર ભારે જ હતું. તેથી ખરતરીય યતિઓને ભવની સાધના કરી છે છે તેના દ્વારા લગભગ ૫૦૦ મુનિવરને યમસદન મોકલી દીધા. આ નિર્દય સમાચાર
મળતાજ પૂજય આણંદ વિમલસૂ. મ. સા. નું મન અત્યત ખિન બન્યું કારણ કે છે પિતે ગચ્છનાયક પદે હતા તપગચ્છની સાર સંભાળ રાખવાની જવાબદારી તેમના શિરે હતી આવા કૃત્યેની ઉપેક્ષા કરી ન શકાય તે પિતાને પાલનપુર તરફ વિહાર લંબાવી મગરવાડાની ઝાડીમાં વાસ કર્યો ત્રિયે ધ્યાન લગાવીને બેસી ગયા. માણિકચંદજીમાંથી
બનેલા માણિભદ્ર દેવ પ્રગટ થયા. ને કહ્યું ગુરૂદેવ શી આજ્ઞા છે ? ફરમાવે ! આચાર્ય જ ભગવંતે કહ્યું કે ખરતરગચછીય યતિએને જુલમ કે છે ૫૦૦ સાધુઓને ખત્મ કરી ૧ નાખ્યા આવા જુલ્મ ને અટકાવે માણિભદ્રે કહ્યું “તહતિ” ને સાથે સાથે કહ્યું ભગ- 1 છે વત ? તપાગચ્છના ઉપાયમાં મારી મૂર્તિની સ્થાપના કરો જેથી વિહાર કરીને છે
આવતા જતા મહાત્માના ધર્મલાભ મને મળતા રહે તે વાત સ્વીકારી ને ત્યારે તપગચ્છીય સાધુએ મરણાંત ઉપર અટકી ગયા. ને ત્યારથી માણિભદ્ર દેવની મૂર્તિઓ છે
ઉપાશ્રયમાં મૂકવાની પ્રથા ચાલુ થઈ. ને આજે તે એક ડગલું આગળ વધીને તેમના જ 6 મદિર તેમના નિત નવા હવને હેમો આરતી માનતા આ બધુ કરવું તે બિલકુલ ચોગ્ય નથી. આરતી તે ભગવાનની ઉતરે દેવની નહિ માણિભદ્રને ખમાસમણ અપાય છે નહિ તેમને તે માત્ર સવારે તેમના મસ્તકમાં અંગુષ્ઠથી તિલક ને છે. હાથ જોડીને પ્રણામ જ કરવાના છે તેના સિવાય માનતા હવન આદિ કરવું તે તે એક પ્રકારનું છે મિથ્યા છે સુજ્ઞજને આટલાથી સમજી જશે.
(તપાગચ્છ પટાવલીના આધારે) -
-
-
-
૪ :
ના
, '
* * *
*