________________
- માણેકચંદ શેઠ :
–શ્રી પદ્માનિતક
માલવ દેશના વિભૂષણ સમાન ઉજજયિની નગરીમાં માણેકચંદ શ્રેષ્ઠ વસતા # હતા. જેનધામ માં ખૂબજ રકત હતા પરતું તે કાળમાં યતિવર્ગમાં ક્રિયા ને આજ્ઞામાં છે 4 અતિશિથિલતા જોઈને તેમને થયું કે આવા જૈન સાધુએ આવા આચારે ? આ બધુ
જોઈને તેમની ભાવના શ્રધા જૈન ધર્મ ઉપરથી ઉડી ગઈ. સાધુ ભગવં તેને ધૃણાની છે નજરે જતા હતા. આમ છતા તેમના માતૃશ્રી પ્રભુ શાસન પ્રત્યે અવિચલ ભકિત ભાવના ન વાળા હતા. હવે આ બાજુ એક મહામુનિવરને માસક્ષમણની તપશ્ચર્યા ચાલતી હતી છે 8 પારણને દિવસ આવ્યા એટલે માતાયે વહાલસોયા પુત્રને કહ્યું કે “બેટા મહાતપસ્વી ? છે મુનિવરને આ પણે ઘેર વહોરવા માટે તેડી લાવજે” માતાની આજ્ઞા શિરોધાર્ય પારણને
માટે ગુરૂ ભગવંત ને તેડવા ગયા. પણ તેમની કુતુહલ અને ધૃણાસ્પદ બુધિએ એક છે ટીખળ કર્યું.
ગુરૂ . ની પરીક્ષા કરવા માટે તેણે સ્મશાનમાં અગ્નિ સળગાવીને મુનિવરની છે છે દાઢી પાસે ધરી એટલે દાઢી સળગતા છતા મુનિવરનું મુખ દાઝયું છતાં પણ પવનથી પર્વતે કંપે નહિ તેમ ગુરૂના મુખ પર સહેજ માત્ર પણ ફેરફાર ન થયા. માણેકચંદથી આ કાર્ય થતા તે થઈ ગયું પણ પછી તે ખુબ જ પસ્તા થયા. આવું કાર્ય કરવા છતા મુનિવરને તેના પ્રત્યે કરૂણ ભાવ જ ઉત્પન્ન થયે. કારણ કે તેઓ મેહની વિલઆ ક્ષણતા અને કષાયોની કુટિલતા સમજતા હતા. ગુરૂના આવા અપૂર્વ વાત્સલયથી તેઓ શરમાઈ ગયા ને પછી તે માણેકચંદ ગુરૂભકત બની ગયા. અને સવઅપરાધ ખમા છે
માણે ચંદ ધંધા માટે પાણી માં રહેતા હતા તેથી ગુરૂવરને પણ અત્યાગ્રહ પૂર્ણ { વિનંતિ કરીને પાણી લઈ ગયા. ને ચાતુર્માસ દરમ્યાન શાશ્વત ગિરિવરનું માહામ્ય સાંભળતા તે મહાતીર્થની યાત્રા કરવાની ભાવના ઉત્પન થઈ. ઉત્કૃષ્ટ ભાવનાના યોગમાં
જયાં સુધી શાવત તીર્થાધિરાજના દર્શન ન થાય ત્યાર સુધી ચોવિહાર ઉપવાસ” ! કયાં પાલી છે કયાં પાલીતાણા ? બીજા જ દિવસે સંઘનું પ્રયાણ થયું. દિવસે વહી જ રહ્યા છે ને ઘ આગળ ચાલી રહ્યો છે. ને માણેકચંદ શેઠને ચેવિહાર ઉપવાસ ઉપર ન
વિહાર ઉપવાસ ચાલુ છે. સાત સાત દિવસના વાણા વહી ગયા છે સંધ સિદ્ધપુર 5 નજીક મગરવાડ પાસે આવી પહોંચે છે. કેઈ જ વસ્તી નહિ સંઘ ડેરાતંબુ નાખીને કે
-
-
-
-