SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ કર , “ધર્મદ્રવ્ય વ્યવસ્થા” મંગાવે ! આપકે પત્રમે . પં. શ્રી ચંદ્રશેખરવિજયજીકી ધાર્મિક વહીવટ વિચાર’ પુસ્તક છે છે બાબત ચર્ચા છપ રહી છે તથા ઉસમેં પૂ ઉપા. શ્રી ધર્મ સાગરજી મ. સા. કી “ધર્મદ્રવ્ય તે વ્યવસ્થા પુસ્તકકા ભી સંદર્ભ આ રહા હે ચતુર્વિધ શ્રીસંઘકી જાનકારી હેતુ “જેન છે શાસન સંસ્થાકી શાસ્ત્રીય સંચાલન પદ્ધતિ’ પુસ્તક જીસકી પ્રથમવૃતિ વિ. સં. ૨૦૧૫ ૨ મે શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખકે અગાધ શાસ્ત્ર ચિંતન કે આધાર પર પૂ ઉપા. શ્રી ધર્મસાગરજી કે માર્ગદર્શનનુસાર પૂ. પં. શ્રી અભયસાગરજી મ. સા. ને શાસ્ત્રધારસે 5 પ્રકાશિત કરવાઈ થી. દ્વિતીયાવૃતિ વિ. સં. ૨૦૨૨ મેં પૂ. શ્રી શ્રમ. સંઘને સર્વાનુમત છે અભિપ્રાયકે પ્રકાશમેં તથા તૃતીયવૃતિ વિસં. ૨૦૪૭ મેં વર્તમાન કાચ્છાધિપતિ પૂ રે આ. શ્રી સૂર્યોદયસાગર સુરીશ્વરજી મ. સા. કે માર્ગદર્શન મે ૫. પં. શ્રી નિરુપમસાગરજી મ.સાકી પ્રેરણુસે પ્રકાશિત કરવાઈ છે. તયપૂર્ણ એવઉપયોગી હેગી, યહ માનકર ૫. 3 વસે નિઃશુલક ભેજ રહા હું. પૂ. આ. શ્રી જિનેન્દ્રસૂરીજી પૂ. આ. શ્રી જીતેન્દ્રસૂરીજી ૫: મુનિશ્રી કમલરત્ન વિ. આદિ કે ભી બતાઈ હે ઓર ઉન્હને કઈ જ ગહ ભી જવાઈ હે એક પ્રતિ આપકે ભેજ રહા હું કૃપયા નિમ્ન સૂચના આપકે પત્રમં સમાચાર તમે છાપકા કટ કરે જીસસે ઈસકા અધિકાધિક લાભ સબકે મીલ સકે સધન્યવાદ - “ભેટ મંગાવે પૂ આ. શ્રી ધર્મસાગર સંયોજિત સકલ સંઘ દ્વારા માન્ય “શ્રી જૈન શાસન સંસ્થાકી શાસ્ત્રીય સંચાલન પદધતિ' પુસ્તક અના નામ પતા ડાકઘર છલા રાજય પિનકેડ સુવાચ્ય લિખ કર નિઃશુલક મંગાવે તથા સાતક્ષેત્ર દ્રવ્ય છે વ્યવસ્થા સમજે. દે:ષસે બચે. . નથમલ પીતલિયા જેન ૧૧૯ ચાંદની ચેક, રતલામ (મ પ્ર.) ૪૫૭૦૦૧ * વીસનગર (તા. મહેસાણા) અત્રે શ્રી કડા દરવાજા પાસે આવેલા શ્રી કલ્યાણ પાર્શ્વનાથ જીનાલય ત્રણ મજલાયુકત જીર્ણોધાર થયેલ તેના મૂળ નાયક શ્રી કલ્યાણ પાર્શ્વનાથ આદી ૧૭૫ પ્રાચીન જીનબી બની પ્રતિષ્ઠા જેઠ સુદ ૧૪ ના ખુબ જ ઉમંગ અને ઉલાસપૂર્વક પ. પૂ. તપસ્વી સમ્રાટ આ. દેવ શ્રી રાજતિલકસ. મ. સાહેબ તથા ગચ્છાધિપતિ પૂ. આ. શ્રી મહોદયશ્ન. મ. સા. ની પરમ પાવનકારી શુભ નિશ્રામાં ૧૫ દીવસના મહત્સવ પુર્વે વિવિધ પૂજને દરરોજ ભવ્ય અંગ રચના બંને વખત સ્વામી 'વાત્સલ્યના જમણે પૂર્વક ભવ્ય રીતે ઉજવાયેલ. જેઠ સુદ ૧૩ ન જલયાત્રાને વરઘાડે ! બે રથ હાથી ઇદ્રવજા ચાર બેન્ડવાજા વીવીધ સાંબેલાયુકત નીકળેલ મહા સુદ ૧ થી ૪ છે પૂ. આ. શ્રી નરચંદ્રસૂ. મ પધારેલ જેઠ સુદ ૧૪ ના સવારે શુભ મુહર્ત પ્રાચીન જીન R બી બેની પ્રતીષ્ઠા થયેલ. બપોરે શ્રી બૃહદ અષ્ટોત્તરી સ્નાત્ર ઠાડથી ભણવાયેલ જીવદયાની છે ટીપ સુંદર થઈ હતી બાદ, પંહાની પ્રભાવના થયેલ દરરોજ જુદા જુદા વિધીકાર તથા આંગીકારે પૂજન ભાવનામાં પધારતા પ્રતીષ્ઠાના વિધિવિધાન જામનગર નિવાસી શ્રી આ છે નવીનચંદ્ર બાબુલાલ શાહની મંડળીએ ખુબ સુંદર રીતે કરાવેલ.
SR No.537258
Book TitleJain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1995
Total Pages1048
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy