________________ શ્રી જેને શાસન (અઠવાડિક) Reg No. 6 SEN 84 රජරදජදපපපපපපපපපපපංජපක්ෂපds પૂજ્યશ્રી કહેતા હતા કે -શ્રી ગુણદશી 9 છે ?' NOW,સ્વ. પૂ. આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ 3 . જે જીવ પર કને ભૂલે તે નામને આસ્તિક અંતરથી નાસ્તિક. 0 જેને પિતાના ઉપકારની ચિંતા ન હોય તે પારકાના ઉપકારની વાત કરે તે - પરક ન બગડે તેવી રીતનું જીવન જીવે તેનું જીવન ઉઘાડી કિતાબ જેવું જ 9. હોય, તેને કશું છુપાવવાનું ન હેય. 9 0 હૈયામાં ઠગ વિદ્યા રાખી, પિતે કેવી રીતે કમાય તે કહી ન શકે તેનું નામ જ અનિતિ. * જેને મેક્ષ માટે પરલોકની ચિંતા હોય છે. તેને આ લેકમાં સારા તરીકે જીવવાની ઈચ્છા હોય છે. તેને આ લોકમાં સુખની ઝાઝી ચિંતા નથી હોતી, કે ઈ પ્રશંસા કરે તેની પરવા નહિ, નિંદા કરે તેને ડર નથી હોતે. * સુખ મનને આધીન છે. જેના મનમાં અસંતોષના દાવાનળ સળગતે હેય તે હૈ ગમે તેટલા સુખી હોય તેય સુખી નથી. 0 જે જીવ પોતાના આત્મા પર ઉપકાર નથી કરતે તે પિતાના આત્માને વૈરી છે. આ * સંસારની “પ્રગતિ એટલે પુણ્ય એવાને છે અને પાપ બાંધવાને ધો. 1 ဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝဝ છે તે આત્માના ગુણોને નાશ કરનાર છે. * 0 અવસર આવે પિતાનું બધું આપી દેતા પાછું વાળીને ન જુએ તે દાન વીર. * 0 રાગ-દ્વેષની હાજરીમાં જેને રાગ દ્વેષ ન થાય તેનું નામ ચિત્તની પ્રસનતા તે જ તે સાચી સમાધિ. 0 ગમે તેવા કાળમાં પણ આપણે આપણા ધર્મને સાચવીને જીવવું તેનું નામ રૂ. ડહાપણ 1000000000000000000000 જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) co. શ્રુતજ્ઞાન ભવન 45, દિવિજય પ્લોટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપાને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું