________________
y.
રાશિ છે
કે,
* પ્યારા ભૂલકાઓ, , દરેક ચાતુર્માસમાં જીવનને રાહ બદલવા આપણે સૌ ધાર્મિક ક્રિયાઓ કરીએ છીએ.
આ વખતે પણ ચાતુર્માસ શરુ થવાની તૈયારીઓ થઈ રહી છે. આઠ મહિનાના વેકેશનમાં ખુબ આનંદ કહલ કર્યો અને કદાચ કઈકવાર ધાર્મિક ક્રિયાઓ પણ કરી લીધી. .
હવે જીવનને શહ બદલવાને અવસર આવી લાળે છે. પ્રભુ વરનાં સંતાનોને સુકતવ્ય કરવાની માસમ એટલે ચાતુર્માસ..
- પૂજ્ય, સાધુ ભગવંતેની પણ અનેક પ્રવૃત્તિઓ વિરમે છે. ડાદોડ વિહારાદિ બંધ થવાથી તેઓને આત્મા પણ વિશેષ ધર્મારાધનામાં જોડાય છે. તમય જીવન જવાય છે. અને સર્વવિરતિ ધર્મ ઉજજવળ બનાવાય છે.
- ચાતુર્માસ દરમ્યાન શ્રાવકે પણ અનેક વ્રત-નિયમાદિ ગ્રહણ કરવાને પ્રયત્ન કરે છે. આ આરંભ સમારંભથી પાપમય પ્રવૃત્તિઓ દૂર થાય છે. જીવન આરાધનમાં જોડાય છે. અને આત્મા પર લાગેલા પૂર્વકના થરે દૂર થાય છે. આત્મા ઉજજવળ બને છે.
ભૂલકાઓ, ચાતુર્માસમાં કરેલી સુંદર આરાધનાના સંસ્કારને કારણે યુવાન વયે સાચા અર્વક બની શકાય છે. આ સત્ય વાતને ભૂલશે નહિ.
' ચાલે ત્યારે, હવે ચાતુર્માસના પને તપસ્યાના નીરથી એવા પક્ષાલીને પવિત્ર, બનાવીએ કે ભવભવના કર્મોને ખાતમે બેલી વય.
કમ્મર કસીને લાગી જવ આરાધનામાં.
"
–રવિશિશુ જેને શાસન કાર્યાલય,