SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1035
Loading...
Download File
Download File
Page Text
________________ પૂ શ્રી જયશેખરસૂરિ મ. કૃત & “આભાવબોધ કુલકમ્” [ મૂલ તથા સામાન્યર્થ સાથે ]] - સામાન્યાથે વિવેચક - –૫. મુનિરાજ શ્રી | | પ્રશાંતદશન વિજયજી મ. જ [કમાંક-૨] દુઓની ઉત્પત્તિ અને ચિત્તની સ્વસ્થતાને ઉપાય બતાવતા કહે છે- દુકખાણુ ખાણ ખલુ રાગ દેસા, તે હુતિ ચિત્ત સિ ચલાચલમિ; - અજ૫ જોગેણુ ચએઇ ચિત્ત, ચલનમાલાણિઅ કુંજરૂશ્વ ૧રા ખખર રાગ અને દ્વેષ એ જ સઘળા ય દુઃખની ખાણ છે અને તેની ઉત્પત્તિ ચિત્તની ચલાયમાન-ચપળતાની અવસ્થામાં થાય છે. પરતુ જેમ આલાન સ્થભે બાંધેલ હાથી ગમનાગમન રૂપ ચપલપણને લાગ કરે છે તેમ અધ્યાત્મ યેગથી આત્માના વરુપના જ ચિંતનથી– ચિત્ત ચપલપણાને ત્યાગ કરે છે. " સંસારમાં જે અનુકુળ પદાર્થો ઉપર રાગ અને પ્રતિકુળ પદાર્થો ઉપર ઢષ ન થતું હોત તે આ સંસારનું સર્જન જ ન હોત. બધા આત્માએ કયારના માસમાં પહોંચી ગયા હતા. બધા જ દુ:ખ દ્વોને આમંત્રણ આપનાર હોય તે આ બે જ દેષ છે. તેથી અનુકૂળતા માવને અર્થી બનેલે અને પ્રતિકુલતા માત્રથી ભાગાભાગ કરનારે આને “ક્ષણે તુટા શણે અષ્ટા ન્યાયને અનુસરે છે. . પરતુ “અનુકુલતામાં ઉદાસીનતા અને પ્રતિકુળતામાં પ્રસન્નતા અનુભવનારે આત્મા જ અધ્યાત્મ ચોગ વડે પિતાના ચિત્તને વશ કરે છે અને મન સાધ્યું તેણે સઘળું સાચું' એ મહાપુરૂષની ઉક્તિને સાર્થક કરે છે. ૧રા : પરિણામના આધારે જ આત્માની અવસ્થા સમગય છે તે બતાવે છેએસે મિત્તમમિત્ત, એસે સો તહેવ નર અને એસે રાયા ૨ કે, અ૫ા તુટ્ટો અતુટ્ટો વા. ૧૩ આત્મા-આતમજ્ઞાનથી-તુષ્ટમાન બન્યા છે તે જ આત્મા મિત્ર છે, સ્વગ છે અને રાજા પણ છે. આત્મા જે અતુષ્ટમાન બન્ય- આત્મજ્ઞાનથી રહિત થયે- તે તે આત્મા જ શત્રુ છે, નરક છે અને રંક પણ છે. પરિણામ જ આત્માને ઉત્તમ કે અધમ બનાવે છે.
SR No.537258
Book TitleJain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1995
Total Pages1048
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy