________________
૧૦૩૪ :
શ્રી જૈન શાસન (અઠવાડિક)
બે સાધુઓને વસતિ. (મુકામ જગ્યા) ના તપાસ કરવા મોક૯યા છે. બે મુનિરાજ ભદ્રા શેઠાણીને ત્યાં આવ્યા.
- ભદ્રા કહે પધારે મુનિરાજ મારા અહોભાગ્ય આપને શું ખપ છે મને લાભ આપો ત્યારે મુનિરાજ કહે છે કે અમને બીજુ કઇપણ હાલ ખપ નથી પણ અમારા ગુરૂ મહારાજ શ્રી આર્ય સુહસ્તિઓએ અમને સુકામની વપાસ કરવા મેકલાવ્યા છે.
ત્યારે ભદ્રા શેઠાણી કહે છે કે અહીં ઘણી જગ્યા છે એમ કહી ખુબ આતુરતા બતાવી અને ઘણી જ ધામધુમથી આચાર્ય મહારાજને સન્માન પૂર્વક પોતાના ઘરે લાવ્યા અને અલગ જગ્યા કાઢી આપી. અને પોતાના જીવનને ધન્ય માનવા લાગી.
કારણ કે તે કાળના લોકે લણતા હતા કે જેટલું સવાથમાં જાય અને પરમાર્થમાં ન જાય તે ખારા સમુદ્રમાં જાય છે. માટે પરમાર્થ કરી લઈએ. તેવી. ભાવના ભાવતા હતા.
હવે જ્યાં આર્ય સુહસ્તિ ગુરૂ મહારાજને મુકામ આવે છે ત્યાં મુનિરાજ શેજ નવા નવા સુત્રને સ્વાધ્યાય કરતા હોય છે. એક વખત સંધાને સમય છે સૂર્ય પકિચમમાં ડુબતે હૈય છે. પંખીઓ પોતાના માળાઓ તરફ પાછા ફરે છે. મધુર શીતળા પવન વાય રહ્યો છે મહેલના સાતમા માળે અવંતિ સુકમાલ ઝરૂખામાં બેઠા છે. એ જ સમયે મુનિરાજ મધુર સવારે સ્વાધ્યાય કરતા હોય છે. નલીની ગુલમ વિમાનનો સ્વાધ્યાય ચાલતું હતું. તે સત્રનું પરાયણ કરતા હતા- તેમાં આટવા ખૂણા અમુક થાંભલા તેની ઉંચાઈ પિળાઈ અને તેના ઝરૂખા વગેરેનું વર્ણન થતું હતું.
અતિ સુકમાળ વર્ણન સાંભળતા જ ચમકી ઉઠશે અને લાગ્યું કે, આવું મેં કયાંક જોયું છે. તરત જ વર્તમાન જીવન ભૂલ્ય, અને જાતિ મરણ, સાન થયું, તે જ નલિની ગુર્ભ વિમાન કે જયાંથી તે 'સંય વર્ષના સુખ ભોગવીને આવેલ છે. તે તેને સાક્ષાત દેખાય છે. અને તરત જ નીચે ઉતરી મુનિરાજને પૂછવા જાય છે. મુનિરાજ પાસે જઈ વંદન કરી બેસે છે. અને પૂછે છે. મને આપ નહિ એળખતા હે. પણ ભદ્રા માતાને પુત્ર છું અને એક વાત ખાસ જાણવા ઈચ્છું છું. મુનિરાજ- ખુશીથી પૂછો ગભરાશે નહિં.
" અવંતિ કહે- આપે જે નલીની ગુલ્મ વિમાનનું વર્ણન કર્યું તે આ કયાંથી જાયું. મુનિરાજ કહે આ બધું શાસ્ત્રમાં ભર્યું પડયું છે. તેથી અમે જાણીએ છીએ.
અવંતિ સુકમાળ કહે પણ પ્રભુ નલિની ગુલ્મ વિમાનમાંથી તે હું આવું છું. તમે જે વર્ણન કરે છે તેવું જ ત્યાં છે અને મને પણ એમ લાગે છે કે પછી ત્યાંથી