________________
વર્ષ
૭ અંક ૪૫-૪૬
તા. ૨૫-૭-૫ : '
* ૧૦૫૫ : *
જે પતન થયું, એ સાંભળીને સભા વધુ કિંગ થઈ. ગઈ. એક શ્રોતાએ પૂછયું : સાહેબ, આ કઠિન તપ પણુ અગ્નિશર્માને પતન પામતા કેમ બચાવી ન શકે ? ' ' પૂજયશ્રીએ જવાબ વાળ્યો ! અગ્નિશર્માનું પતન એણે સ્વીકારેલ તાપસીદીક્ષાને આભારી હતું. અનિશર્માને જે જે સાધુને ભેટે થયે હેત અને એણે જેનદીક્ષા સ્વીકારી લેત, તે આવા પતનની સંભાવના ન રહેત. કેમકે જેના સાધુ તે માધુકરી વૃત્તિ પર જીવન જીવનારા હોય છે. એક જ ઘરે ભજન કે ભિક્ષા જૈન સાધુને માટે વર્ષ છે. એક ઘરે ભિક્ષા ન મળે, તે જૈન સાધુ બીજા ઘરે જાય. ત્યાં ન મળે તે ભિક્ષા માટે ત્રીજા ઘરે જાય. આવી જીવનવૃત્તિ હેવાના કારણે જેને સાધુના જીવનમાં લગભગ કયારે ય એક જ ઘરની ભિક્ષાથી પારણું કરવાની ને પારણું ન થાય, તે એક મહિનાના ઉપવાસ સ્વીકારવાની, આવી પ્રતિજ્ઞાને અવકાશ જ ન રહે. માટે જે અનિશર્મા જેનત્વની છાયામાં આવ્યા હત, તે એમની તપશ્ચર્યા ખરેખર, તારક બની જત!
| મુખ્યત્વે અજેને શ્રોતાઓથી ભરચક એક સભા હતી અને પૂજયશ્રી પ્રવચન આપી રહ્યા હતા. ભગવાન શ્રી મહાવીરદેવ કે જેન સાધુને સ્પષ્ટ ઉલેખ કર્યા વિના પૂજયશ્રી દેવ-ગુરૂ-ધર્મનું સુંદર સ્વરૂપ સમાવી રહ્યા હતા. અને અને એ સ્વરૂપ હે શેહશે સાંભળી રહ્યા હતા. કલાકેક ચાલેલા એ પ્રવચનનો સાર એ હતું કે, દેવ એ જ હેદ શકે છે, જેનામાં રાગ-દ્વેષને અંશ પણ હયાત ન હોય ! રાગ-દ્વેષ પર વિજય ફરવાને જેમને પુરૂષાર્થ પળે પળે ચાલુ જ હોય, એ ગુરૂ કહેવાયઅને આ પુરૂષાર્થ જે માર્ગે ચાલવાથી ધીમેધીમે પણ સફળ થાય, એને જ ધર્મનું નામ આપી શકાય!
આ પ્રવચન સાંભળીને અને અંતર અહોભાવથી ઉભરાઈ ઉઠયા.. એમાંના એક શ્રોતાએ દિલના દ્વાર ખોલી નાંખીને પૂરી નિખાલસતા સાથે કહ્યું :
“આપ દેવનું જે સ્વરૂપ સમજાવે છે, એ તે અદભુત અદ્દભુત–લાગે છે. પણ ગુરૂવનું આપે સમજાવેલું સવરૂપ સાંભળ્યા પછી તે એમ જ લાગે છે કે, આ ગુરૂવ પણ કંઈ ઓછું અદભુત નથી ! આવું ગુરૂત્વ તે અમે જેને દેવ માનીને પૂજીએ છીએ, એ દેવેમાંય જોવા ન મળતા એમ થઈ આવે છે કે, અમારા દે અમારે કયાં મૂકી આવવા? આમાં અમને અમારી મૂળની ભૂલ એ લાગે છે કે, ગુરૂને ગતવામાં જ અમે થાપ ખાઈ ગયા છીએ, એથી નથી તે અમને સાચા દેવ મળી શકયા કે નથી તે અમને સાચા ધર્મની પ્રાપ્તિ થઈ શકી? ''
રાજસ્થાનના પ્રખ્યાત શહેર પાલીમાં પૂજ્યશ્રીની પધરામણી થઈ, વ્યાખ્યાન વાચસ્પતિ તરીકે પંકાતા પૂજયશ્રીની પધરામણીનું મુખ્ય આકર્ષણ કેન્દ્ર તે પૂજયશ્રીનું