SearchBrowseAboutContactDonate
Page Preview
Page 981
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૭ અંક ૪૫-૪૬ તા. ૨૫-૭-૯૫ : ' - - - ૧૯૩૯ વિરે ધીઓ રઘવાયા બનીને સામેવાના માર્ગ પર કાચ વેરવા સુધીની વિટ્રાઈ કરીને જ જયા, પણ ત્યારે જેમ કાચ વેરનારા હયાત હતા, એમ એ કાચના એ કઢકાઓને હાથ લેહી-ખરડયા થાય, તે ય તેને દૂર ફગાવનાર ભકતનીય ભીડ હતી. શ્રી રામવિ. મ. ની પૂરી સુરક્ષા ગોઠવીને એ સ્વાગત, વિરોધીઓની બધી સુરાદોને માટીમાં મેળવીને લાલબાગમાં હેમખેમ પહોંચ્યું, ત્યારે સૌને આનંદ નિરવધિ બને. એ પહેલી જ ધર્મદેશનામાં શ્રી રામવિ. મ. જે જે અમૃત વરસાવ્યું, એથી ઘણા ઘણાના હૈયા સંતૃપ્ત થઈ ગયા, અને ઘણખરો વિરોધ શાંત થઈ ગયો. રાસી બંદરના વાવટ તરીકેની ખ્યાતિ ધરાવનારૂં મુંબઈ અને એમાં ય વળી મુંબઈનું ધમ કેન્દ્ર ગણાતું લાલબાગ ! મુંબઈ લાલબાગની પાટેથી. શ્રી રામવિ. મ. જે. સત્યનું મંડન કરતી અને અસત્યનું ખંડન કરતી એવી ધર્મવાણી વહાવી કે, એના ૫ડઘા ચોમેર ઘુમી વળ્યા. મુંબઈના આ ચાતુર્માસ દરમ્યાન અનેકાનેક જાતના ઝંઝાવાત જગવતા પ્રશ્નો જાથા પશુ એ પ્રશનોની આગમાં તે શ્રી રામવિ. મ.ની સુવર્ણ સમી વાગ્ધારા વધુ તેજસ્વી તરીકે ઉત્તીર્ણ બનીને બહાર આવી. આ વર્ષથી માત્ર છ મહિનાના દયેય સાથે પ્રકાશિત થયેલું સાપ્તાહિક પ્રવચન પૂરા ૪૬ વર્ષ સુધી અંખડ ચાલ્યું, અને આ પન ઘણાના દિલ પરિવર્તનનું પ્રેરક બની રહ્યું - મહાવીર વિદ્યાલયની અશાસ્ત્રીય પ્રવૃત્તિઓને વિશેષ આદિ અનેક ચર્ચાત્મક પ્રશનેથી આ ચાતુર્માસ ભરચક રહ્યું. ૧૯૮૫-૮૬ના મુંબઈમાં થયેલ બંને ચાતુર્માસે અનેક રીતે એતિહાસિક બન્યા. બીજ ચાતુર્માસમાં પૂ. શ્રી રામવિ. મ.જે ભગવતી સૂત્રના છ મહિનાના ગહન પૂર્વક શાસનની રક્ષા-પ્રભાવનાની પ્રવૃત્તિ ચાલુ રાખી. ૧૯૮૭ કાતિક વદ ત્રીજે તેઓશ્રીને ગણિ-પંન્યાસ પદાર્પણ થયું, અંધેરીના સુપ્રસિદ્ધ ઉપધાન તપની આરાધના પૂર્ણ થયા પછી સૌએ ગુજરાત તરફ વિહાર લંબાવ્યું. * . મુંબઈની પ્રવચન-પ્રભાની આખા ગુજરાત ઉપર પણ અસર ઊભી કરી ગઈ હતી, એથી અનુયાયીની જેમ વિધી વગ પણ ઠેરઠેર વૃદિધ પામ્યો હતે. ભાવનગર, લીંબડીમાં પ્રવેશ ટાણે દીક્ષા વિશ્રીએએ એટલી હદ વાધવરણ બગાડી મૂક્યું કે, ન પૂછો વાત. લીંબડીના ઠાકરને વાતાવરણની ઉગ્રતા. પં. શ્રી શામવિમ. સમક્ષ આવીને કહેવું પડયું કે, સાહેબ ! ગામનું વાતાવરણ ખૂબ વિચિત્ર છે. પ્રવેશ કઈ રીતે થશે ? શાંતિથી જવાબ મળે આ તે અમારા ઘરની જ ધમાલ છે, એથી શતી જતા
SR No.537257
Book TitleJain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1994
Total Pages1072
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy