SearchBrowseAboutContactDonate
Page Preview
Page 977
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૭ અંક ૪૫-૪૬ તા. ૨૫-૭-૫ : * ૧૦૩૫ આંકડે જે તમને એ છો જ જણાતે હય, તે અમારા આ સંઘ લખાવેલી રકમને બેવડાવી દેવાનું કર્તવ્ય અદા કરવામાં જરાય પાછી પાની કરે એમ નથી. એમ મને લાગે છે, પણ બેલે, તમે જેટલા અહીં હાજર છે, એટલા અધિકારીએ પણ મહિના મહિનાને પગ ૨ ધરી દેવા તૈયાર છે ખરા ? . - પૂજ્યશ્રીની આ વાણીને સફળ કરવા જેનસ ખેંધાવેલ રકમ વિના વિલંબે બેવડાવી દીધી. એથી અધિકારીઓમાં ગાલ પર એવી થાપડ પડી કે, બઘા કલાઈ જ ! ગયા. જૈનસંઘની ઉદારતા જેવા છતાં માત્ર એક મહિનાને પગાર આપવાની યોગ્ય વાતને તેઓ અમલમાં ન મુકી શક્યા, જેને ઘસાતું બેલેલા એ આગેવાને જ્યારે સભામાંથી વિદાય થયા, ત્યારે એમના માથી શ સરી પડયા - “આવી નીડરતા આજે પહેલીવહેલી જ જોઈ! ખરેખર પૈસા તે વેપારીએ જ અને એમાં પણ જેને જ ખરચી જાણે! એમની સાથે હેડમાં ઉભા રહેવાનું આપણું તે ગજું જ નહિ !' રાજકીય અધિકારીઓના પડછાયાથીય ડરવાની નામદઈ અને નેતાઓના પગ પૂજવાની ભાટાઈ આજે જયારે વધતી જતી હોય છે, ત્યારે આ પ્રસંગમાંથી પડવાને બોધપાઠ આવકારવા જેવું નથી શું ? ૧૦. અપીલને અગ્ય દલીલ ૧૯૮૪ની સાલ. ચુસ્ત શહેર અને ટાઉનહોલ. શ્રી રામવિજયજી મહારાજનું પ્રવચન હકડેઠઠ ઉભરાયેલી મેદની વચ્ચે ચાલી રહ્યું હતું. કેલોજિયનેની સંખ્યા ખૂબ જ મોટી હતી. અનેની ઝડી વરસી રહી હતી. પણ જે જવાબો મળતા, થિી ઘણા ઘણાના કાળજાના કમાઠ ખુલી જતા: જિજ્ઞાસુઓના એ સમૂહમાં એક પ્રશ્નાર એ પણ ઘુસી ગયું હતું કે, જે પ્રવચનકાર ડુંગવી મારવા માંગતું હતું. એણે ચાલુ વિષયની મર્યાદા તેડીને એક વિચિત્ર જ ન ૨જ ફર્યો: ' ' . “કેઇ માણસ ભૂખ્યા-તરસ્યા હોય અને જૈન સાધુ ગોચરી-પાણી લઈને આવતા હોય, તે ભૂખતા દુખથી ટળવળતા માલુસને ભિક્ષામાંથી જે સાધુ થઈ આમી શકે કે નહિ ?” ' ભલભલાને મુંઝવી મારે એવા આ પ્રશ્નનો જવાબ મળતા વળી જ પળે શ્રી રામવિજયજી મહારાજે જણાવ્યું કે, પ્રશનકારને કદાચ ખબર નહિ હેમ કે, જેનશાસનમાં ગોચરી લેવા જવાને અધિકારી કેણ છે, સાધુપણાના કપડા પહેર્યા અને પાત્રા હાથમાં આવી ગયા, એટલા માત્રથી ભિક્ષા માટે નીકળવાની લાયકાત આવી જતી નથી. ગોચરીને અધિકાર મેળવવા પણ શાસ્ત્રને અભ્યાસ કરી જરૂરી છે. શાસ્ત્રાભ્યાસ
SR No.537257
Book TitleJain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1994
Total Pages1072
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy