________________
૧૦૩૪
: શ્રી જૈન શાસન [અઠવાડિક]. સાથે ખંભાતની ભૂમિને પાવન કરવા પધાર્યા. શ્રી રામવિજયજી મહારાજની ધર્મ દેશનાના ધ્વનિ સંપૂર્ણ શહેરમાં જાદુઈ આકર્ષણ જમાવી. ગયા. એ વર્ષમાં અતિવૃષ્ટિ એટલા બધા મોટા પ્રમાણમાં થવા પામી કે, લેકરાહત માટે ફંડ ઊભું કરીને મદદકાર્ય હાથ ધરવાની આવશ્યકતા અધિકારી વર્ગને જણાઈ. સૌએ વિચાર કર્યો કે, શ્રી રામવિજયજી મહારાજની પ્રવચન સભામાં જઈને ટહેલ નાખીશું, તે સારામાં સારો ફાળો નોંધાઈ જશે.
અધિકારીઓનું કમિટું જુથ ભેગું મળીને શ્રી રામવિજયજી મહારાજને મળ્યું એમની બધી વાત સાંભૈળ્યા બાદ પૂજ્યશ્રીએ કહ્યું : પ્રવચન બાદ તમે તમારી રજુ આત કરી શકે છે. અધિકારીઓનું મેટું જુથ પ્રવચન સભામાં ગોઠવાઈ ગયુંપોતાના પ્રવચનમાં પૂજયશ્રીએ પ્રસંગચિત અતિવૃષ્ટિની પરિસ્થિતિનું વર્ણન કરીને કર્તવ્ય બજાવવાને સદુપદેશ સભાને આપ્યા. પછી અધિકારીઓએ પણ પરિસ્થિતિ દર્શાવી અને ફંડ શરૂ થયું. નાનકડા ગણાતા જૈનસંઘની અપેક્ષાએ એ ફંડ નાનુ ગણાય એવું ન હતું. પણ અધિકારીએ તે ઘણી જ મટી આશા રાખીને આવ્યા હોવાથી એમણે ટકા કરતા જણાવ્યું છે ?
* જેને તે એ છવ-મહોત્સવમાં જ પૈસા ખરચી છે. માનવસેવાના આ અવસરે અમે તે ખૂબ જ મોટી આશા સાથે અહીં આવ્યા હતા. વિશ્વાસ રાખે હતો કે, અમારી ઝોળી છલકાઈ જશે. પણ ઝોળી હજી અધૂરી હોવાથી અને પ્રવચનકારશ્રીને વિનવીએ છીએ કે, હવે તેમાં જેને સમાજને માનવસેવાને પણ મહિમા
બતાવે
' 'આ ટીકા સાંભળીને મૌન રહે, તે એ શ્રી રામવિજયજી મહારાજ શાના? જૈનસંઘની સાવ ગેર વ્યાજબી ટીકાને જવાબ વાળતત એઓશ્રીએ જણાવ્યું કે, સખ્યામાં શેઠા હોવા છતાં જેનેનું દાન દરેક ક્ષેત્રે ઝળહળતું જ રહેતું આવ્યું છે.. અને માનવ સેવાની વાતો કરનારે આજને મેટ વગ તે લગભગ પારકે પૈસે જ તાગડધિના કરતા હોય છે. જેની સંખ્યાની દ્રષ્ટિએ આ ફંડ કંઇ નાનું ન ગણાય છતાં તમે એવી ટીકા કરે, એ કઈ રીતે ચગ્ય નથી. જે વગ ધર્મશ્રદ્ધાળુ છે અને પ્રભુભક્તિના મહેસું કરે છે, એ જ વગ વા વખતે પિતાને પૈસાન ભંડાર ખુલે મુકત હોય છે. બાકી ભણેલા-ગણેલે વર્ગ તે સૂફિયાણું સલાહ આપવામાં જ ઇતિકર્તવ્યતા માનનારો હોય છે, આવો અમે અમુભવ છે. તમે બધા જેકે આવી જમાતના નહિ જ છે. તમે બધા નેતાએ જે આ પ્રસંગે મહિના મહિનાને, પગાર આ ફંડમાં આપી દે, તે લીલા દુકાળની અસર જોવાઈ જાય.. જેનોએ નેધાવેલ રકમને