SearchBrowseAboutContactDonate
Page Preview
Page 970
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨૮ : : શ્રી જૈન શાસન (અઠવાડિક). આ પછી ૧૯૭૦ની સાલમાં ખંભાતમાં શ્રી રામવિજયજી મહારાજના શિરે પ્રવચનની જવાબદારી આવતા પંદર દિવસ સુધી અધ્યાત્મસારના લેકે ઉપર પ્રવચને કરીને તેઓશ્રીએ શ્રોતાઓને મુગ્ધ કરેલ. Hછીના વર્ષોમાં અવાર-નવાર વ્યાખ્યાન કરવાને પ્રસંગ અવતા, છતાં શાસ્ત્રાધ્યયનની પિતાની પ્રવૃત્તિમાં જરાય મ દતા આવવા દીધા વિના તેઓશ્રી એ જવાબદારી અદા કરતા. દીક્ષા પછીના સાતમા અને જીવનના વીસમા વર્ષથી નિયમિત તેમના પ્રવચનને પ્રારંભ થયે, જે ક્રમ બીમારી આદિના પ્રસંગે બાદ કરતા જીવનના અંતિમ વર્ષ સુધી અખંડ ચાલુ જ રહ્યો અને વ્યાખ્યાન વાચસ્પતિ” બિરૂદને એઓશ્રી સાચા અર્થમાં ભાવી ગયા. ૬. સમાધિ-સિધિના મૂળમાં શ્રી રામવિજયજી મહારાજના જીવન સાથે સંઘર્ષ સાથે જોડાયેલ જ હોય, એવું લાગ્યા વિના ન રહે. અનેક આપત્તિઓને સામને કરીને સંયમ સ્વીકાર્યું. પ્રથમ ચાતુર્માસ સિનેરમાં થયું. થોડા જ મહિનાઓમાં એમના શરીર ઉપર ખુજલીને વ્યાધિ ફેલાયે. એમાં વૈદકીય ઉપચાર ચાલુ કર્યા, એક વૈદ્ય વળી અઢી તેલા સફેદ મરી ઘી સાકર સાથે લેવાનું જણાવ્યું. આ ઉપચાર વિપરીત પડતા આખા શરીરે દેહ ઉઠ અને ચામડી કાળી પડી ગઈ. બીજા વૈદ્યને બતાવતા એણે કહ્યું કે, આ તે બેટ ઉપચાર થયે છે. બીજી દવા આપીને એણે વ્યાધિ શમાવ્ય. | દાહને વ્યાધિ તે શાંત થયે, પણ અઢી તેલા મરી પેટમાં જવાને કારણે પિત્તને કાયમી પ્રકેપ ઘર ઘાલીગયે ને તપશ્ચર્યા માટે શરીર નકામા જેવું બની ગયું. આ પછી અવારનવાર કોઈને કોઈ રૂપે પિત્તના પ્રકોપને પાધિ પિતાને પર બતાવવા માંડ. ૧૯૭૩માં અમદાવાદ તરફ વિહાર નકકી થયે, તબિરમત જોઈએ એટલી સારી ન હોવાથી આ સમાચાર અમદાવાદમાં બિરાજમાન પૂ. બાપજી મહારાજને મળતાં એમના દબાણથી વિહારમાં ડળી સાથે રાખવામાં આવી, પણ શ્રી રામવિજયજી મહારાજ ડેબીને ઉપયોગ કર્યા વિના જ વડીલેની સાથે અમદાવાદ વિદ્યાશાળા પધાર્યા. * એક સારા વૈદ્ય તબિયત જોઇને વડીલોને ખાનગીમાં કહ્યું: શ્રી રામવિજયજી મહારાજના શરીરમાં એ વ્યાધિ ઘર ઘાલી ગયું છે કે, આ મહારાજ છ મહિનાથી વધુ જીવશે નહિ. વૈદની આ વાત સાંભળીને બધા વડીલે ચિંતિત બની ગયા. એમાં એક અનુભવી ડોકટરને ભેટે થતા એણે કહ્યુંઃ એક છેલ્લે પ્રગ છે, ૬૦ ૬નું એક ઈજેકશન આ મહારાજ લે, તે દાહ ચેકકસ શાંત થઈ જાય, પણ આ ઈજેકશન ચાલીસ મિનિટ સુધી ચાલે. ઈજેકશન લીધા બાદ રાતિ ભયંકર દાહ પેદા થતા તૃષા
SR No.537257
Book TitleJain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1994
Total Pages1072
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy