________________
: શ્રી જૈન શાસન (મઠવાડિક)
શ્રી મ'ગળવિજયજી મહારાજ પૂ. ઉપાધ્યાયજી મહારાજ પાસે આવ્યા. એમણે કહ્યું : આપ આજ્ઞા આપે, તે ગધાર તીર્થમાં જઇને દીક્ષાનુ` કા` પતાવવાની મારામાં હિ‘મત છે. આમેદથી ગંધાર ચૌક માઇલ થાય. પોષ સુદ તેરસની આડે ગગૃતરીના જ કલાકો હતા. પૂ. ઉપાધ્યાયજી મહારાજની આજ્ઞા મળતા જ શ્રી મંગળવિજરાજી મહારાજ અને શ્રી પદ્મવિજયજી મહારાજની સાથે એ જ સાંજે સાત માઈલના મેહાર કરીને ત્રિભુવન પણ ટકારીયા ગામમાં પહોંચ્યા. ત્યાંથી પેષ સુદ તેરસની સવારે સાત માઈ. લના વિહાર કરીને સૌ ગધાર પહેલુંચ્યા. એ મુનિવરા, પેઢીના મુનીમજી, પૂજારી અને ઉપષિ લઈને વડેદરાથી આવેલ કાઠારી કુટુંબના એક સભ્યઃ આટલી નાનકડી હાજરી. વચ્ચે સેંકડાના દીક્ષાઢાતા બનવાનુ ભાગ્ય ધરાવનાર ત્રિભુવનની દીક્ષાવિધિ શરૂ થઈ,
૧૦૨૨ :
મ`દિરને રંગમ’ડપ | દરિયા કિનારો, પવનના સુસવાટા ! આવા વાતાવરણ વચ્ચે દીક્ષાવિધિ ચાલવા માંડી, ચારે બાજુ રહેલા દીપકે પવનના સુસવાટે જાણે હમણાં જ આલવાઇ જશે, એવા ભય વચ્ચે ય વિધિ આગળ વધી રહી. ત્યાં ઈ હજામ હાજર ન હૈાવાથી મુનીમની સૂચનાથી બાજુના ગામમાંથી હજામને તેડવા એક માણસ રવાના થયા. પણ એ આવે એ પૂર્વે તા મુડડનની ક્રિયા ચાલુ કરવી પડે, એમ હતી. કેમકે તા જ મુહુત સચવાય એમ હતુ...! એથી શ્રી મ`ગળવિજયજી મહારાજ જાતે જ ત્રિભુવનનું સુ`ડન કરવા બેસી ગયા. ઘેાડીવારમાં જ હજામ આવતા મુંડન કાયર પુરૂ થયું અને દીક્ષાની ક્રિયા આગળ ચાલી, ઝિલમિલ થતાં દીવા પવનના સુસવાટા સાથે ટકકર લેતા છેક સુધી પ્રજવલિત રહ્યા અને ત્રિભુવનનું' ચિરષ્ટ સ્વપ્નદ્ધિ થતા એને શ્રી રામવિજયજીનું નામ મળ્યું. ત્યારે શ્રી મ`ગળવિજયજી મહારાજના મેઢેથી સહજ રીતે જ એવા શબ્દો સરી પડયા કે આ દીવા જાણે એવા સકેત કરી ગયા કે, શ્રી રામવિજયજીના જીવનમાં અનેક ઝઝાવાતા જાગશે, પણ એઝ વાતા. આમને ઝુકાવી નહિ શકે, રામવિજયજી એ` ઝંઝવાતા સાથે ઝઝુમતા રહીને નિરંતર વિજયી જ નીવડતા રહેશે.”
ગંધારમાં દીક્ષાનું મુર્હુત સચવાઇ ગયું, આટલા માત્રથી જ કામ પતી જતું નહોતુ ! ખરી કસોટી ને જવાબદારી હવે જ શરૂ થતી હતી. ખાનગી દીક્ષા હોવાના કારણે તાફાન તા આવવાનું જ હતું. એથી સુરક્ષિત-ક્ષેત્રમાં જે પહેાંચી ન જવાય, તે નાવ કિનારે આવીને ડૂબે, એવી શકયતા હાવાથી પોષ સુદ તેરસે જ ગંધારથી વિહાર કરીને ત્રીજે દિવસે સૌ ભરૂચ આવ્યા. દીક્ષાની આસપાસના દિવસેામાં આટલે ઉગ્ન વિહાર કરવા છતાં શ્રી રામાંવજયજી મહારાજના મુખ ઉપર તે સયમ પ્રાપ્તિની પ્રસન્નતા જ