________________
૧૦૨૦:
• શ્રી જૈન શાસન (અઠવાડિક)
પુત્રના લક્ષણ પારણામાં' આ કહેવતને સાચુ' પાડતું, ત્રિભુવનનું બાળપણ મ 'જાતનુ હતું, જે બુદ્ધિપ્રતિભા, જે પ્રતિષ્ઠા, અને જે વ્યકિતત્વની સિદ્ધિ માટે આજે ૨૫-૩૦ વર્ષની વય પણ ચૂટકી પડે, એ સિદ્ધિના શિખરા ત્રિભુવને ૧૬- ૧૭ વર્ષની નાની વયમાં જ સર કરી નાખ્યા હતા,
[૨] દુ ભાતિદુલ ભ દીક્ષા પ્રાપ્તિ
સિધ્ધિ જયારે અવશ્ય ભાવિ હાય છે, ત્યારે એવા સોગા સાવ સહજ રીતે જ સરજાઈ જતા હાય છે કે, જેથી માલના ઓવારે રહેલી સિધ્ધિને પણ પૃથ્વીના પાટલે અવતરવાની ફરજ પડે !
ત્રિભુવનના જન્મ જાણે દીક્ષાની સાધના માટે જ થયા હતા. અને એથી જ
そ
અને એવા એવા સ'ખેંગા સાપડતા જ ગયા કે, એની સયમભાવનામાં દિવસે
દિવસે વધારા થતા જ રહે. સયમ સ્વીકારવાના એના સકલ્પ અખુટ હતે, પણ એ . સકલ્પને સિધ્ધ થતા અટકાવનારુ એક તત્ત્વ હતું; દાદીમા રતનબહેન 1
જેટલીવાર દાદીમાએ ત્રિભુવનને ધર્મનું ધાવણુ પાતા સયમ લેવાની ઝેરણા આપી હતી, એટલી એટલીવાર સાથે એ પણ કહ્યું હતું કે, તારે મારા મત્યુ બાદ જ દીક્ષા લેવાની છે. આ વાત જ ત્રિભુવનને સૌંસારને ત્યાગ કરતાં અટકાવતી હતી. એમાં વિક્રમ સવત ૧૯૬૮ના ચાતુર્માસ માટે પૂ. પં. શ્રી દાન વિજયજી ગણિવર્ય પાછા પધાર્યાં અને પૂ ઉપાધ્યાય શ્રી વીર વિજયજી ગણિવર અને પૂ. મુનિરાજશ્રી પ્રેમવિજય મહારાજ પાદરા પાસેના કાપરા ગામમાં ચાતુર્માસ માટે પધાર્યો, ત્રિભુવન પાદરામાં મળેલું ગુરૂનિશ્રાના લાભ તા લેતા જ હતા, તદુપરાંત ઘેરાપરામાં જતે આવતા રહીને એ પાતાની સયમભાવના વિશેષ રીતે દઢ બનાવતા હતા. એમાં એક દિવસ શ્રી પ્રેમવિજયજી મહારાજે એટલી જ ટકોર કરી કે, ત્રિભુવન ! કોઇના આયુષ્યના કયાં ભાસે છે ? દાદીમાની પહેલા તું જતે રહે, તેમ પણ કેમ ન બને ? માટે આટલા ખાતર સયમ સ્વીકારવામાં ઢીલ - કરવા જેવી નથી !
ચકારને તે ટકાર જ ઘણી થઇ પડે, ત્રિભુવનના મગજમાઁ આ વાત જડબેસલાક એસી ગઈ. દાદીમા માત્ર મેહવશ બનીને જ પોતાને રોકવા માગતા હતા,પોતે ન હોય, તા ય દાદીમા મારી રીતે સચવાઈ જાય એમ હતું. આ વાતની તા ત્રિભુવનને ખાતરી જ હતી. એથી એણે મનોમન નિર્ણય લઇ લીધા કે, ચાતુર્માસ પછીતું પહેલુ જ જે મૂર્હુત આવે, એ સાંધી લઈને. સયમ સ્વીકારી હોવુ'.