________________
વત માન વિવાદ સંદર્ભ માં મહત્વનું માદન
-પ. પુ. આ. શ્રી વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા
પ્ર૦ દેવદ્રવ્યનાં ઉપયાગ શું કરવાના ? ઉ॰ મૂળ વિધી એ છે કે સુખી શ્રાવક જીવતા હોય તે દેવદ્રવ્યને રાખી મૂકવાનુ` છે. જયારે સારા કાળ હતો ત્યારે દેવદ્રવ્યના, જ્ઞનદ્રવ્યના અને સાપ ણુદ્રવ્યના ઉંડાર રાખવામાં આવતા જેમ ભગવાનના દર્શન કરે તેમ આ ત્રણે ભડારીના દર્શન કરતા. જ્યારે આસમાની સુલતાની થાય, કાઇ કરનાર ની હાય તેવે વખતે ભગવાન અપૂજનીક ન રહે તે માટે ભગવાનની પૂજા ભક્તિમાં તેને ઉપયોગ કરવાના છે. શ્રાવક પૈસે ટકે સુખી હોય તા પેાતાના પૈસે મ`દિર બંધ કે દેવદ્ન યથી બાંધે ? આપણા મદિર તા કામધેનુ' જેવા છે. તેમાં ઉપજ થયા જ કરવાની,
નજ૨
આજે કાળ બદલાઈ ગયા છે. સરકાર પણ અચૈાગ્ય આવી છે. ખંધાની ધર્માદા દ્રવ્ય પર પડી છે જે મંદિરમાં વધારે દાગીના રાખવા જેવા નથી. તે બધા ભાંગીને અને મ`દિરમાં જે કાંઇ ઉપૂજ થાય તે પેાતાના મદિરમાં કે બીજા મદિરમાં ખેંચી નાંખવા જેવી છે. ઘણા મંદિર જીર્ણોધાર માંગે છે. તે બધામાં પૈડા આપી દેવા જેવા છે, પછી સરકાર શુ' લેવાની છે ? તે લેવા આવે તે કહી દેવાનુ કે આ મ`દિર છે, આ મૂર્તિ છે, આટલા ખર્ચો છે. તમે આપે ઠીક છે.' પછી તે ભાગી જશે. આ વાત છેલ્લા ચાલીશ વર્ષોથી કરતા આવ્યા છું પણ ટ્રસ્ટીએ જે આપી દેતા વહીવટ શું કરે? આજના દ્ર્ષ્ટી ખેંચી શકતા જ નથી વખતે પેાતાના ઘરનુ`' બચાવવા ટ્રસ્ટનુ આપી દેશે. નામના કિત્તી માટે આજના લેાકા વહીવટ કરે છે. આવા લાયકાત વગરના વહીવટ માટે હવા ન જોઇએ, પણ તમે લેાકેા જ નમાલા હૈ। તે....
તમે ઘર પેઢી ચલાવે છે. છેકરા ાકરી પરણાવા છે. તા પૂજા આદિના ખર્ચે શુ` ભારે પડે છે? આજે ઘણીખરી નુકશાની જૈનાની થઇ હાય તા દેવા િદ્રવ્યના ભાગ કર્યાં તેનુ ફળ છે. આજે મોટા ભાગના પેટમાં દેવદ્રવ્ય ગયુ છે. માટે તમે સમજો અને સાવચેત થાવ ત (પ્રવચનમાંથી સંકત્તિ)
બચી શકા.
તીથિ આદિના સાચા સિદ્ધાન્તને વળગીને રહેવાના આગ્રહ સેવનારાઓએ રાતના યાખ્યાના ન કરવાના સિદ્ધાન્તને પણ વળગીને રહેવુ જોઇએ એક સિદ્ધાન્તને વળગીને માટી મે!ટી વાતા કરવી અને બીજા સિદ્ધાન્તાને વેગળા મૂકી સિધ્ધાન્ત વિરૂદ્ધ પ્રકૃતિ કરવી એ સિધાન્તવાદીઓ માટે જરા પણ ઉચિત નથી સિધ્ધાન્તવાદીએ તે દરેક સિધ્ધાન્તાને વળગીને જ રહેવુ જોઇએ. સિદ્ધાન્તાનુસારજ સ્વપરને ઉપકાર કરનારી પ્રવૃતિઓ કરવી જોઇએ. સહુ વિચારક બની સિધ્ધાન્તનુસાર પ્રવ્રુતિએ કરી સ્વ-પરનું હિત સાધનારા બને એજ એક શુભેચ્છા. (સ‘પૂર્ણ)