________________
૧૧૨ : : શ્રી જૈનશાસન (અઠવાડિક) શ્રી જૈનરત્ન શ્રમણેાપાસિકાએ વિશેષાંક
પહેલા તેણે તલવારમાં રાહિણીને મૂકી. અને જેવી ભાગક્રીડા શરૂ કરી તેવા જ સેવક સત્યકિને જ હણવા જતા જ હતા તેવામાં જ એક બીજા સૈનિકે તેને અટકાવ્યે, અન કહ્યું કે-માત્ર સત્યક્રિને જ નહિ પણ મા સહિત સત્યકિને હણી નાંખ,રાવકે ઉમા સહિત સત્યકિને હણી નાંખ્યા.
પેાતાના સ્વામી સત્યિક હણાયેલા જાણીને નદીશે નગર ઉપર શિલા વિકુવી'ને ચ'ડ પ્રદ્યોતને કહ્યું-યાદ રાખજે રાજન ! તેં મારા સ્વામી સત્યક્રિને હણી નાંખ્યા છે તા હવે આખા નગર સહિત તને મારી નાંખ્યા વિના હું નહિ રહુ.’
ચ'ડપ્રદ્યોતે કહ્યું-‘તું કરીશ તેમ હુ'કરીશ પણ આ નગર ઉપર ગોઠવેલી શીલાને પહેલા દૂર કર'.
નંદીશે કહ્યું-‘મારા સ્વામી સત્યિક જેવી અવસ્થામાં હણાયા છે તેવી જ અવ સ્થામાં (ઉમા સાથે ભાગભાગવતી દશામાં) તારા મહેલમાં તુ' પરિવાર સહિત પુછશ તા જ હું તને જીવતા છેાડીશ.'
ચ'ડપ્રદ્યોત રાજાએ–ઉમા સહિત ભાગ ભોગવતા સત્યકિની મૂતિ બનાવીને પરિવાર સહિત તેની પૂજા કરી. ત્યાર પછી તે જ ચ'ડપ્રદ્યોત દ્વારા નંદીશે પેાતાના સ્વામી સકિની આ જ ઇશામાં ગામા ગામ પૂજા કરાવડાવી, ત્યારથી માંડીને આજ સુધી લેાકેામાં આ ઉમા-સકિ–ઉમા-ત્રિનેત્ર–ઉમા-શ‘કર-શંકર પાર્વતી તે જ દશામાં (ભાગ ભાગવતી દશામાં) પુજાય છે. (હાલ તે સમય જતાં અથવા તે અશિષ્ટ લાવતા માત્ર શિવલિંગ પુરૂષ તથા સ્ત્રીનુ` માત્ર જોડાયેલુ લિ`ગ જ પૂજાય છે. આ બધુ જ મિથ્યાત્વ .)
આા બાજુ મહાસતી સાધ્વી સુજ્યેષ્ઠા ભગવાન શ્રી મહાવીર સ્વામીના ઉપદેશથી અનેક પ્રકારની તગશ્ચર્યા કરતાં કરતાં ક્રમે કરીને સવકર્માના ક્ષયથી કૈવલજ્ઞાન પામી
માક્ષે ગયા.
ચ'ડપ્રોત રાજાના શુદ્ધ શીલવાળા પત્ની પાસે દીક્ષા લઈને સકને ક્ષય કરીને મુકિત પામ્યા.
શિવાદેવી પણ શ્રી મહવીરસ્વામી
મનસા-વાચા-કર્માંણા અખ'ડ શીલવ્રતના આરાધક મહાસતી સાધ્વી આર્યા સુજયે છાના ચણામાં કેટિશ વદના,
અશ્વમેઘસાં ન, સત્યં ૨ તુયા ધૃતમ ્ ।
अश्वमेघसहस्राद्धि, सत्यमेव विशिष्यते ।।
૩૦ શાંતિ મૂટી
હજરા અશ્વમેઘ યજ્ઞો અને સત્ય ત્રાજવામાં જોખવામાં આવે તે હુંજા । અશ્વમેઘ યજ્ઞ કરતા સત્ય શ્રેષ્ઠ છે.