________________
વર્ષ૭ : અંક-૧-૨-૩ તા. ૩૦–૮–૯૪:
: ૧૧૧
-
પ્રવેશ કરૂં. સત્યકિએ પોતાને ભાલ (લલાટ દેશ આપતાં રોહિણી લલાટમાંથી સત્યકિના શરીરમાં પ્રવેશી ત્યારે સત્યકિને કપાળમાં ત્રીજું નેત્ર થયુ. ત્યારથી તે ત્રિનેત્ર તરીકે પ્રસિદ્ધ થયે જેને લોકે શંકર તરીકે ઓળખે છે.
અખંડ બ્રહ્મચર્યવ્રતમાં અણનમ રહેલી મારા માતાના બ્રહ્મચર્યને કલંકિત આ છે પેઢાલે કરેલું આમ વિચારીને સત્યકિએ પેઢાલને હણી નાંખે.
સત્યકથી ફફડી ઉઠીને ડરતા ફસાં કાલસંદીપના ત્રણે નગરોને ભસ્મસાત્ કરી નાંખતા ભાગને સમુદ્રમાં ભરાઈ ગયેલા કાલસંદીપને હણી નાંખે. અને તે કાલસંદીપ ? મરીને નરકે ગયે.
કાળક્રમે વિદ્યાના બળથી સત્યકિએ અનેકાનેક તપસ્વીઓની પત્નિઓમાં ભેગે ? છે ભગવ્યા. જે કઈ તપસ્વી પત્ની સત્યકિ નો વિરોધ કરે તેને તે અગ્નિથી સળગાવી મારતે છે છે હતે. વિદ્યાના બળથી ઉદ્ધત બનેલે સ્ત્રી લંપટ સત્યકિ જે જે શ્રેષ્ઠ-સુંદર સ્ત્રીને જેતે ! છે તે દરેકને ભે ગવી નાંખતે. ભિક્ષુવેષ ધારણ કરીને વિશ્વ આખામાં ઘૂમવા લાગે.
સત્યને નદી અને નંદીકેશ નામે બે મિત્રો હતા,
ઉજજયિની નગરીના ચંડ પ્રદ્યોત રાજાની એક શિવાદેવીને છેડીને બાકીની બધી ? { જ રાણીઓને સત્યકિએ ભોગવી લીધી. તેથી તેને સત્ર લંપટ જાણીને રાજાએ સત્યકિને કે હણી નાંખવા તેવી વ્યકિતની તપાસ આદરી.
ઉમા નામની વેશ્યાએ સત્યકિને હણી નાંખવા માટે બીડું ઝડપ્યું. ઉમાએ પિતાના છે છે લાવણ્ય–વીવથી આકષને સત્યદિને વશ કર્યો. સત્યકિ ઉમા સાથે ભેગે ભેગવવા લાગે. ઉમાએ છોડેલા પાંચ બાણે વડે સત્યકિએ વિશ્વને વશ કર્યું.
વિશ્વાસુ બની ગયેલા સત્યકિ ઉમાએ પૂછયુ-વિદ્યાઓ તારા શરીરમાં સદાકાળ છે છે માટે રહે છે કે અમુક સમય સુધી સત્યકિએ કહ્યું-“રતિક્રીડા-ભોગ કીડાના સમય છે તે સિવાયના સર્વકાળે વિદ્યાઓ મારા શરીરમાં જ રહે છે. - ત્યાર પછી છૂપી રીતે ચંડઅદ્યતને વેશ્યાએ કહ્યું કે-“સત્યકિ જયારે મારી સાથે છે ન ભોગ ભોગવે છે ત્યારે રોહિણી વિદ્યાને તેના પગમાં મૂકે છે. માટે તે સમયે તે હણી છે 4 શકાશે. અન્યથા કયારે ય નહિ.'
રાજાએ એક વિચક્ષણ સેવકને ઉમા ન હણાઈ જાય તે રીતે સત્યદિને જ હણવા ! છે આદેશ કર્યો. છે તે સેવક સત્યદિને હણવા ગયા. ઉમા સાથે ભોગ ભોગવવાની શરૂઆત કરતાં છે.