________________
શાસનનો સિંહ પુરૂષની યાદ
–પૂ. આ. શ્રી વિજયજિનેન્દ્રસૂરીશ્વરજી મ. - - - - - - - - - - -
શ્રી જૈન શાસન જયવત છે. અને તે પાંચમા આરાના છેડા સુધી રહેશે. તે 8 છે સાથે તે તે સમયે તે શાસનને સ્થિર અને જયવંતુ રાખનાર મહાપુરૂ પણ થવાના છે તેમાંય જયારે અરણ્યમાં પશુઓની પ્રવૃત્તિ વધી જાય છે ત્યારે સિંહ આવે તે તે બધા જ પલાયન કરી જાય છે.
આવી જ સ્થિતિ જૈન શાસનમાં જમાનાવાદ, સુધારકવાદ, નાસ્તિકવાદ, સ્વછંદવાદ અને સિધ્ધાંત વિપ્લવવાદના પ્રસંગમાં જેઓ શ્રી એ સિંહ પુરૂષની ગરજ સારી છે જૈન શાસન વાદ સતત સ્થિર જાગૃત અને જયવંતુ બનાવ્યું હતું તે શા મહાપુરુષ પરમ પૂજય પરમ શાસન પ્રભાવક સુવિશાલ ગચ્છાધિપતિ આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજય છે રામચંદ્રસૂરીશ્વરજી મહારાજી થઈ ગયા.
તેઓશ્રીની વસમી વિદાય ૨૦૪૭ અષાઢ વદ ૧૪ની બની તે શ્રી શાસન (હદી છે શ્રી સંઘને અત્યંત ઉદવેગને કરનારી બની એઓ શ્રીજીની શાસન પ્રતિભાથી શ્રી સંઘ સદા ઉન્નત હતો અને ગમે તેવા પ્રસંગે કોઈની શેહમાં તણાવું નહિ અને સત્યની ઉદ્દધેષણ કરવી તે તેમનું એક અજબ તિક બળ હતું. અને તેવી ઉદ્દઘેષણથી સૂર્યના પ્રકાશથી ઘુવડની આંખે બંધ થઈ જાય. તેવા આત્માઓ જરૂર તે સામે ઘુર છે કીયા કરે પરંતુ શાસનની જયપતકા તે સંદતર દિગંત ફરકતી જ રહે તી.
વિષમ કાલમાં મહા સમકાળ લાવી આપનારા આવા મહાપુરુષની સાદ સદૈવ રહે છે છે એ યાદને સ્વાદ પણ તેમના ઉપદેશના પ્રસાદ આપી જાય છે અને અંતરમાંથી એ યાદની સાથે કંઈ અનુભવના ધર્મના વાદ સ્પષ્ટ દેખાઈ આવે છે.
આ સિંહપુરૂષની સદાની ગર્જના જેન જયતિ શાસનમની હતી કેમકે દેડકે ગમે તેટલે ડ્રાઉં ડ્રાઉં કરે પણ મેઘ ગર્જનાને પહોંચે નહિ તેવી રીતે આ સિંહપુરૂષ છે નું આગમ જ્ઞાન, શ્રુતજ્ઞાનની રકૃતિ, તવ ગ્રહણની શક્તિ, તવ પ્રદાન ! યુક્તિ, પ્રવચન રસમાં મુક્તિની શુકિત જીવનમાં અનાસકિત, સ્વપરના પક્ષપાતથી મુકિત, બાલ વૃધ કે યુવાન પાસે વાત કરવા આત્મીયતાની દષ્ટિ, શાસનના કાર્યોમાં કૃતિ, પૂર્વાપરના સંબંધનું અનુસંધાન કરતી ઉકિત, કેવીને પણ શ્રેષ વિના જેવાની દૃષ્ટિ, પતીતને પણ પાવન કરવાની તેમની મૂતિ.
(અનુ. ટાઇટલ ૩ ઉ૫૨)
: