SearchBrowseAboutContactDonate
Page Preview
Page 915
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૭ અંક ૪૩-૪૪ તા. ૧૮-૭-૯૫ : દષ્ટિપણું છતું કર્યું છે. મળેલી વકતૃત્વ શક્તિને કાને ધર્મમાં જોડવાના બદલે શાસન ક્ષાના અનેક કાર્યો કરનાર એવા મહાપુરૂષ ઉપર કાદવ-કીચડ ઉડાડવાનો ગંદ ગબરો પ્રયાસ કર્યો છે. છતાં જે “ક્ષમા વીરસ્ય ભૂષણમ્' કહેનાર અને “ગાળે દે ગશાળે તે દિલમાં સમતા ધરતા” એવા પ્રભુ વીરના વચનમાં વિશ્વાસ રાખવા છતાં . જ્યારે પૂજા ઉપકારી વડીલ ગુરુબંધુ ગુરુદેવ ઉપર આવા અધમ કક્ષાના વાકપ્રહાર થયા તેથી કથા ગુરુભકતનું હયું દુઃખ ન અનુભવે ? પ. ચન્દ્રશેખર વિ. મ. સા. કહ્યું કે “મને એ લેકે અસ્થિર મગજ વાળા તરીકે રહે છે. અમે કઈને આવું કહેતા નથી. પણ લેકે જ આપના પરસ્પર વિરોધી - વિચારોથી આવું માનતે હોય તે નવાઈ નથી ! કારણ કે આપશ્રી ગઈકાલે જુદુ કહેતા હતા! આજે જુદુ જ કંઈક કહે છે ! અને આવતી કાલે નવું જ કંઈક કહેશે ! . આપશ્રી વગને ઉશ્કેરવા કહો છો કે આપણે સાડા પંદર આની અને સામે વાળા અડધાઆનીમાં છે છતાં શાના દબાવી જાય? “અમારે કેઈને શા માટે દબાવવા પડે ? અને જ્યારે અમે અડધા આનીમાં જ છીએ તે પછી એ તમને કઇ રીતે દબાવી શકે? બહુમતિવાળા જ લઘુમતિને દબાવી શકે ને? અને શું આપના પ્રયત્નો એવા નથી ? - અમારી ઉપેક્ષા કરવાની-બહિષ્કાર કરવાની આપશ્રી તરફથી સતત પ્રેરણા મળે છે. ખરેખર તે આટલા બધા આનીમાં તમે હોવા છતાં પણ કેમ અડધી આનીની ઉપેક્ષા નથી કરી શકતા ? કેમ સવાર પડે ને અમારી બદનામી-અમારા વડીલ ઉપકારી મહાપુરૂષોની બદનામી કરાય છે ? શા માટે આપ અમારા નાના-મોટા સાધુઓની સસ્તામાં વિહારમાં મળ દેડવાની વૃત્તિઓ જાગે છે ? આજ બતાવે છે કે તમે સાડા પંદર આનીમાં તમે છે તે વિધાને ખેટા છે. ' પાધુઓને ગોચરી નથી વહેરતા કે જ્ઞાન મંદિરથી પાણી નથી વહોરાવાતું એ આક્ષેપમાં તથ્ય કેટલું છે ? લોક લાગણી જીતવા અને ઉકેરવાજ તે આવા વિધાન નથી કરતાને ? કે અમદાવાદ જ્ઞાનમંદિર જઈને તપાસ કરી શકે છે. અમને મિથ્યાત્વી-કુગુરૂ-ઉત્સવપ્રરૂપક વગેરે કહેવામાં આવે છે. શું તમે એક જ સમકિત ? સુગુરૂ? સસૂત્ર પ્રરૂપક ?આવા ગમે તેવા ઢંગધડા વગરના આક્ષેપો કરે કે સામે ચડીને આવા વિશેષણે તમે તમારી જાતે તમારા ઉપર લગાવી દયે. શાસ્ત્રકારોએ ' વ્યાખ્યા બનાવી છે એને જ સૌએ લક્ષમાં લેવી જોઈએ અને આવા વિશેષણે આપણી હતને ન લાગે તેની અમારે અને સીને પણ કાળજી રાખવી જોઇએ.
SR No.537257
Book TitleJain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1994
Total Pages1072
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy