________________
wwwામજાક હwwww
વેરની વૃત્તિ વિરાધના છે કે
અારાધના ?
શું ચન્દ્રશેખરવિજયજી મહારાજ પિતાની દ્રષ્ટિએ ' માખી જેવા (અડધીઆની) અમને મારવા તલવાર
(સાડાપંદરાની) નો ઉપયોગ કરશે ? (!). * :
સુરેશ વી. શાહ-સુરત પં. ચન્દ્રશેખરવિજયજી છેલા પાંચ દિવસથી નીચેના વિષયે જુદા જુદા સંઘમાં એક જ કેસેટે વગાડી રહ્યા છે. શાસ્ત્રીય મતભેદ હોઈ શકે, મતભેદની તંદુરસ્ત ચર્ચા પણ હોઈ શકે. ભૂતકાળમાં સજજનતા પૂર્વક અનેક વાદ વિવાદે આ જૈન શાસનમાં થયા છે પણ કયારેય કેહના અવાજને દબાવવામાં નથી આવ્યો. કયારેય કોઈ એક જ વ્યકિત, એક જ સમુદાયને નીચે દેખાડવાને મલીન અને હીન પ્રયાસ નથી કરાયે. સુરતના જેને શાણુ છે સમજુ છે. જેથી જ અઠવા લાઇન્સના પ્રવચન બાદ
બહાર ચર્ચા ચાલી છે કે શું વ્યાખ્યાનને કેય બીજો વિષય જ નહિ. ? ભૂતકાળમાં • પૂઆ. સાગરજી મહારાજ અને રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજ વરરે તિથી વિષયક વિવાદ થયે છે. પણ એ બેમાંથી એકેય મહાપુરૂષે પિતાની સજનતા, સભ્યતા અને સૌમ્યતાને છોડી નથી. આજે આપણે શું જોઈ રહ્યા છીએ ? જીવતલાલ પ્રતાપશી શેઠ, કસ્તુરભાઈ લાલભાઈ શેઠ, શ્રેણી કભાઈ કસ્તુરભાઈ શેઠ, શંખેશ્વર તીર્થના મેનેજીંગ શ્રી અરવિંદભાઈ પનાલાલ શેઠ, પૂ. બાપજી મહારાજ પૂ. મેઘસૂરીશ્વરજી મપૂ. મહર. સૂરીશ્વરજી મ., પૂ. શાંતિચન્દ્રસૂરીશ્વરજી મપૂ કનકપ્રભસૂરીશ્વરજી મ., પૂ. કનકચન્દ્રસૂરીશ્વરજી મ., પૂ. ભદ્રસૂરીશ્વરજી મ, પૂ. ચરણવિજયજી મ. કમલસૂરીશ્વરજી મ, પૃ. દાનસૂરીશ્વરજી મ. પ. પ્રેમસૂરીશ્વરજી મ. પૂ. લબ્ધિસૂરીશ્વરજી મ. આદિ અનેકને માટે જેઓશ્રી પૂજ્ય, આદરણીય કે શિષ્ય-બાળક જેવા હતા તે અ. રામ ચન્દ્રસૂરીશ્વરજી મહારાજ માટે વર્તમાનમાં સુરત પધારી પં. શ્રી ચન્દ્રશેખરવિજયજી મહારાજે ભારે વાણીને વ્યાભિચાર કર્યો છે, પિતાનું છીછરાપણુ, અગંભીર્યપણું, અદિઈ.