________________
શ્રી જૈન શાસન (અઠવાડિક)
Reg No. G. SEN 84
MOULIURE
સ્વ. પપૂ.આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ હું
3 . શાસ્ત્ર કહ્યું છે - સાધુ જ જીવજીવન જીવે, કેમકે તેને જડની અપેક્ષા રહી ને
નથી. જે જડની અપેક્ષા પણ છે તે જડના સંગથી છુટવા માટે છે. સાધુને તે આહાર પાણી વસ્ત્ર યાત્રાદિને ઉપયોગ કરવો પડે તે પણ આ જડન સંયોગથી કે છૂટવા માટે કરે. જેથી નવાં કર્મ પેસે નહિ, જુના કમ નીકળી જાય છે. તે માટે છે જડનો સંગ કરે પડે અને કરે માટે સાધુનું જીવન જીવજીવન છે. જગતમાં છવજીવન તરીકે જીવતે હોય તે વીતરાગને સાધુ જ. આવા જીવજીજીવને 5
જેને ખપ લાગે તે બધા શ્રાવક-શ્રાધિકા 0 ૦ “સુખ મારૂં ભૂંડુ કરનાર છે. આજ સુધી તેને મારી ભયાનક પાયમાલી કરી છે.” 9 આવું જેને લાગે તેને સુખમાં વિરાગ આવે અને “દુઃખ મારા ભલા માટે આવ્યું છે 0 છે. આવું જેને લાગે તેને દુઃખમાં સમાધિ રહે, - જે કોઈને નિર્વાણ પદ ન જોઈતું હોય, મુકિત ન જોઈતી હોય તે બધા જે કાંઇ છે
ઘમ કરે તે વાસ્તવમાં ધર્મ નથી. પછી સાધુ પણ આ ઈચ્છા વગરના હોય છે ? આ ધર્મને આસ્વાદ તે સાધુને પણ ન આવે. ધમને સ્વાદ મિક્ષના અથીને જ છે આવે, સંસારના સુખમાં મજા કરનારને અને દુઃખથી ગભરાનારાને ધ મને સ્વાદ છે
કદી આવે નહિ. છે . ધન અને ભેગ જેને ભૂંડા લાગ્યા પછી તેને સંસાર અટવી કહે, સ સાર સાગર છે છે કહો કે પછી સંસાર રાક્ષસ કહો તે બધું જ મંજુર હેય ને? 0 , સમ્યગદર્શન ન હોય તે ગમે તેટલું ભણે પણ આંધળા જ રહેવાના. ગમે તેટલું 0. 0 ભણેલે સમ્યગદશન વગર આંધળે જ ને? 0 ૦ અર્થ-કામ ભૂંડા છે. પછી મેક્ષને પુરૂષાર્થ કહ્યો છે. ભગવાન પણ કર્યું. ગયા છે કે તે 0 ધર્મ પણ પુરૂષાર્થ છે જે મોક્ષનું કારણ હોય તે જ બાકી તે ધર્મ પણ અધર્મ. .
පපපප්රාපපපපපපපපපපපපපපපපත්
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) c/૦. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિવિજય હેટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી સિદ્ધ કર્યું