________________
" શ્રી જૈન શાસન (અઠવાડિક)
Reg No. G. SEN 84
Jපපපපපපපපපපපපපපපඅපපපපපd
RUT STIL
-
૧
| \GP સ્વ. પપૂ. આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજીમાથાદ
હoooooose
0 ૦ એ શરીર ભંડામાં ભૂંડું છે. તેને સાચવવા ઈન્દ્રિયે ડાકણ જેવી મળી છે,
નચાવવા મર્કટ સમાન મન મળ્યું છે, આત્મા બેભાન છે એટલે ઇન્દ્રિયે વગેરે
ભેગા મળી તેને દુર્ગતિમાં મૂકી આવશે. 9. દુનિયાની સુખ સામગ્રી, આપણે સાવચેત ન રહીએ તે સંસારમાં રખડાવનારી
છે, દુર્ગતિમાં લઈ જનારી છે તેથી જ તે મોટામાં મોટી ભવની ભાવઠ છે.
જ્યાં સુધી પૈસે કિંમતી લાગે ત્યાં સુધી ઘમ થઈ શકતું નથી. ૪ ૦ સવાથના ગુણ પણ દેષ છે. પરમાથીના બે કટુ શબ્દ પણ ગુણ છે હિત માટે છે
કડક કહેવું તે પણ ધર્મ છે. 0 ૦ લક્ષમીની ડાકણથી ફસાયેલાને મૂકાવનાર “દન' નામને ભુવે છે. 0 ૦ અમને ય જે મેક્ષ યાદ ન આવે તે આ સાધુપણું મળ્યું તેય પાપાનુબંધી ! ! છે તમને ય મેક્ષ યાદ ન આવે તે જેનપણું મળ્યું તે ય પાપાનુંબંધી ! 0 ૦ સ્વાર્થ માટે ભગવાનનું નામ દેનાર, ભગવાનના નામને ય વટાવનાર છે. ૪૦ હયાની આંખ વિનાનાને, આ પાંચે ય ઇનિદ્ર-શાસ્ત્ર જેને મિહની દૂતી કહી છે ! 9. તે દુર્ગતિમાં લઈ જનારી છે. * . જેને મિક્ષ ન જોઈએ તે બધા દુાખી ! જેને મિક્ષ જોઈએ તે બધા સુખી ! કે & ૦ આ સંસારી સાગરમાં મિક્ષ માગ તે દિવાદાંડી છે.
અનાદિને ઊંધે સ્વભાવ ફેરવવા માટે શ્રી અરિહંત પરમાત્માએ શાસન રૂપી છે
સર્ચલાઈટ બતાવી છે. d૦ સુખ ભોગવાની અને દુખ નહિ જોગવવાની કુટેલ નીકળે તે મિક્ષ મળે! ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦0
જેન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર રટ (લાખાબાવળ) C/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિવિજય પ્લોટ-જમનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિટરીમાં છાપીને વવાણ શહેર (ર)થી પ્રસિદ્ધ માં
wome
૦૦૦૦૦૦