________________
વર્ષ ૭ : અંક ૪૧ તા. ૨૦-૬-~ .
.
ી સુખ છે તે દુઃખના ઉપાયભૂત છે, દુઃખરૂપ છે અને નવાં દુઃખ ઊભાં કરનાર છે. ભૂખ { લાગે અને મજેથી ખાઓ તે એવાં પાપ બંધાય કે ભવિષ્યમાં ખાવા મળે નહિ. મજેથી ' ખાવું તે વધુ દુ:ખ મેળવવાને અને ભવિષ્યમાં ખાવા ન મળે તે ઉપાય કરે છે. ન નારકીને એટલી ભૂખ હોય છે જેની હદ નહિ. વારંવાર ખાવાની ઈચ્છા થાય, ઈચ્છા 8 થતાંની સાથે એવા એવા પુદગલે પેસે કે માથા પછાડે, પગ પછાડે, રાડારાડ કરે. ૧ સારું સારૂ મજેથી ખાનારા, ખાવું તે પાપ છે એમ નહિ માનનારા, મરીને મોટેભાગે છે ૧ કયાં જાય ? આજે તે ખાવામાં સુખ માનનારા શું શું ખાય છે? જનાવરને કાપી છે કાપીને ખ ય છે' પક્ષીઓને બાફી બાફીને ખાય છે, તે બધા મરીને કયાં જવાના?
ખાવા-પીવાદિ સુખ ઘણા જ દેવું કરી કરીને પણ ભગવે છે તે તે બધા મરીને ક્યાં જવાના ?
ઘરમાં રહેલા તમે, મજેથી ઘરમાં બેઠા છો તેમ ખબર પડે છતાં તમને જે ? શ્રાવક માનીએ તે અમે પહેલા નંબરના મુરખ છીએ. શ્રાવકને ઘરમાં રહેવું પડે માટે છે રહે પણ મજેથી કદી ન રહે, તે શ્રાવક વેપાર-પેઢી કરવી પડે માટે કરે કે મજેથી ? કરે ? શ્રાવ જૂઠ બેલે? ચેરી કરે ? અનીતિ કરે? બીજાને ઠગે તે ગુનેગાર છે અને છે
શ્રાવક થઈને બી અને ઠગે તે મોટામાં મોટે ગુનેગાર છેતેમ અમે પણ ખાટી સલાહ તે આપીએ, લાધું સમજાવીએ તે તમારા કરતાં અમે વધારે ગુનેગાર છીએ. સાધુ થઈને ૧ મજેથી ખાઈએ, પીઈએ, બધી અનુકૂળતા બે ગવીએ તે આ સાધુવેષ અમારું પણ રક્ષણ
ન કરે. ઘણાં સાધુ પણ નરકે ગયા. શાસ્ત્ર તે કહ્યું છે કે, આ પાંચમાં આરામાં ઘણું ! આચાર્યો પણ નરકે જવાના છે તે તમારી શી હાલત?,
તેથી સુવિદિત શિરોમણિ આ. ભ. શ્રી, મુનિસુંદર સૂરીશ્વરજી મહારાજ 5 આપણને બધાને સમજુ બનાવવા ઈચ્છે છે. તે મા અમને પણ સમજુ જે બનવાનું કહે છે. ઉપદેશ પણ કૅણ આપે ? ઉત્સર્ગ અને અપવાદને જે ૧ સમજે, ગુરૂએ જેને અધિકાર આપ્યો હોય તે ગુરૂ પણ આજ્ઞા કેને આપે? જુએ છે કે, શાસ્ત્રની વાત બરાબર સમજે છે, બીજાને સમજાવી શકશે તેને ઉપદેશની આજ્ઞા * આપે. જેટલા સાધુ તે બધા ઉપદેશક એમ નહિ. અભણનું મૌન જ સારૂં, તે ખૂણામાં 4 બેઠે બેઠો નવકારવાળી ગણે તે સારે. મૂરખ સાધુ વ્યાખ્યાન ન કરે તે સારો. વ્યાખ્યાન
કરી ગપ્પાં મારે તે બહુ છેટે ! છે , તમે મુનીમ કેને બનાવે ? મૂરખ છોકરાને પેઢી સેપે કે હજારોને પગારદાર 0 નોકરિયાતને સોંપે