________________
૯૨૬ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
સમિકતી જીવ પણ મારા આ સ`સાર કયારે છૂટે, કયારે ભગવાને કહેલુ સાધુપણું પામુ” એવા વિચારવાળા હોય છે તેા શ્રાવક સાધુ થવાની ઇચ્છાવાળે ન હોય એમ બને? જેને સ`સાર મજેના લાગે, સંસારનુ સુખ ભોગવવા જેવુ લાગે, સંસારની મેજ મજા કરવા જેવી લાગે તેનામાં સમકિત હોય ખરૂ ? સમકિત શુ' ચીજ છે, સમકિત કયારે થાય તે જાણેા છે ? સમકિત કાંઇ રમકડું' નથી કે હુ' આપી દઉં અને તમે લઇ લે ! સમકત તે અત્માની ચીજ છે, તે પામવા ઘણી ઘણી મહેનત કરવી પડે, સમકિત મેળવવા સૌંસારના સુખના રાગ ઉપર દ્વેષ કરવા પડે અને માતાના જ પાપે આવતાં દુ:ખના ઉપર રાગ કરવા પડે તા ગ્રન્થિ ભેદાશે. ગ્રન્થિ શું ચીજ છે ? ગાઢ રાગ-દ્વેષના જે પરિણામ તે ગ્રન્થિ છે. તમારે વધારેમાં વધારે રાગ કયાં છે ! આજે મેટાભાગે પૈસા ઉપર જ રાગ છે, પૈસા ખાતર કુટુંબને ભૂખે મારે, હેરાન કરે, મા-બાપને ચ્ મારે એટલું નહિ સગી સ્ત્રીને પણ સળગાવનાર છે! જૂઠ પણ મજેથી બાલે, ચેરી પણ કરે
તમે બધા ભગવાનના દ"ન-પૂજાન તેા કર્યા વિના રહે નહિ ને? તેદન પૂજન શા માટે કરે છે? ધમ પામવા. ધમ કાને કહેવાય ? સાધુપણાને જ. સાધુપણું અમે કાને આપીએ ? બધાને ? ના. જેને દુનિયાનુ મળેલું બધું સુખ છેડવાની ઇચ્છા હાય કાઈ આપે તેા ય લેવાની ઇચ્છા ન હાય, આના પ્રતાપે ભવિષ્યમાં પણ આવી આવાં સુખે મને મળે એવી ય ઇચ્છા ન હોય તેને. મારે દેવલાકમાં જવું છે, રાજા-મહારાજાદુ થવુ છે તેવી ઈચ્છાવાળાને આ સાધુધમ અપાય ? ભગવાને ધમ સાધુપણામાં જ કહ્યો છે. સમકિતી જીવ ધમ સમજે છે પણ કરી શકતા નથી માટે તેને બાળ'. કહ્યો છે, દેશવિરતિધર ધાડા બાળ અને બાકી પડિત છે, સાધુને પડિત કહ્યો છે. પાપ માત્રને જે નહિ કરવા રૂપે, નહિ કરાવવા રૂપે, કરતાને સારા નહિ માનવા રૂપે તજે તેનુ નામ સાધુ ! તેથી જ ભગવાનનાં ઇઅેન-પૂજન, સામાયિક, પ્રતિક્રમણાદિ બધુ તે માટે જ- સાધુપણું' પામવા કરવાનુ છે. આ ગ્રન્થકાર મહર્ષિ કહી રહ્યા છે શું તે સમજો, ભય કાનાથી તે સમજો અવિનાશી શુ ? આ બધુ' જે સમજે તે
કે, સુખ શું છે તે સમજો. સુખના ઉપાય ભયનુ કારણ શું તે સમજો. વિનાશી છું, આ સંસારથી મૂકાય અને મેાક્ષને રામે તમારે સુખ જોઈએ છે ને? સુખ શુ' ચીજ છે ? તમે સુખ કોને-માં-માના છે? આ 'મહાત્મા મેક્ષ એવ સુખ” કહે છે. મેાક્ષ જ સુખ છે. તેં સિવાય બાકી બધાને સુખ કહેવુ તે સુખ શબ્દને વ્યભિચાર છે. દુનિયાનાં જેટલાં
80x
11