________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક) આવીને તેમના ચરણનો સ્પર્શ કરાય છે, ત્યારે એકા એક ગતિરોધ થવાથી પણ ગુરૂમહારાજની સ્થિતિ પડી જવા જેવી બની જાય છે.
પ. ગુરૂમહારાજ સવારમાં ગરમ પાણીને ઘડો ત્રાંસમાં ઠાલવી રહ્યા હોય તે વખતે ગુરૂમહારાજને ખ્યાલ ન આવે તેમ અચાનક જ તેમના ચરણને સ્પર્શ કરાય ત્યારે પગ ઉપર જીવજંતુ ચડયાની આશંકાથી ગુરૂમહારાજ સંભ્રમિત થઈ જાય, હાથમાંથી ઘડે પડીને ફુટી જાય અને ગરમ પાણીથી પોતે દાઝી જવાના તેમ જ અન્ય જીની વિરાધના થવાના પ્રસંગે પણ બને. •
. આવા દાખદાયક પ્રસંગે ભલે કયારેક જ બને તે પણ તેને ઉપેક્ષા કરવા થગ્ય માની શકાય નહિ.
૬. ગુરૂમહારાજ નિદ્રાધીન હોય ત્યારે પણ આદતને વશ બની તેમના ચરણને સ્પર્શ કરાય છે તેથી ગુરૂમહારાજની નિદ્રાનો ભંગ થાય છે. નિદ્રા બંગ થવાથી શુરૂની આશાતનાં થાય છે અને અડનારને અશાતા વેઢનીય કર્મ બંધાવાને સંભવ રહે છે.
૭. ગૃહ નામું લખતાં હોય કે ન ગણતા હોય ત્યારે તેમના શરીરને વારંવાર કઈ આડયા કરે તે બે ધ્યાન થવાથી તેમનાં તે કામ બગડે છે તે અનુભવસિક વાર્થી સ્પષ્ટ સમજાય તેવી વાત છે.
તેવી જ રીતે ગુરૂમહારાજ કાઉસગ્ગ માં હિય, થાનમાં હોય કે ચિત્તાની એકાગ્રતાપૂર્વક સ્વાધ્યાય કરી રહ્યા હોય ત્યારે પણ તેમના ચરણને ૫શ કરાય છે. તેથી કાઉસગ્નને, કથાન અને ચિત્તની એકાગ્રતાને ભંગ થાય છે અને આરાધનામાં અંતરાય થાય છે તે પણ સ્પષ્ટ સમજાય તેવી વાત છે. એથી એવા વખતે અડવું દેષરૂપ બને છે.
: ૭. જ્યાં જ ૫૦-૧૦૦ શ્રાવકે વંદન કરવા આવતા હોય એવી વસતિમાં રહેલા સાધુ ભગવંતે સ્વાધ્યાય, જામ, ચિંતન, મનન, અધ્યયન આદિ કરતા હોય, વાંચના આપતા હોય, પડિલેહણ કરતા હોય ત્યારે આ બધું ચિત્તની એકાગ્રતાપૂર્વક કરી શકતા નથી. બેધ્યાન બનવાથી ગુરૂનાં જ્ઞાન-ધ્યાન-અધ્યયન આદિની હાનિ તેમાં અંતરાય) થવાનો સંભવ રહે છે. શાન ધ્યાન આદિમાં અંતરાય થવાથી અંતરાય કરનારને શાનાવરણીય કર્મ બંધાવવાને સંભવ રહે છે.
. સાધુભગવંતે “સ ઘટ્ટો લેવો' આદિ જોગની ક્રિયા કરતા હોય ત્યારે પણ આદતને વશ પડેલા ગૃહસ્થ ચરણસ્પર્શ કરવા આવી જવાને અને જોગી ક્રિયામાં વિક્ષેપ આદિ થવાને સંભવ રહે છે.