________________
વર્ષ ૭ એક ૩૯ તા. ૬-૬-૯૫ :
કરવા
‘હું હાર હાઉ ને આ પુત્ર તે જાતે જ વાઓની સામે યુદ્ધ જશે ?' આમ કહીને લક્ષ્મણે રામચંદ્રજીને યુદ્ધમાં જતાં અટકાવ્યા અને પેાતે જ જવા આગ્રહપૂવ ક તૈયાર થયા,
આર્થ રામચન્દ્રજીએ કહ્યુ-‘ભલે વત્સ ! યુદ્ધ કરવા તુ' જા પણ જો તને કેાઈ સ`કટ ખાવી પડે તે મને ખેલાવવા માટે તું સિંહનાદ કરજે.'
શમચ'દ્રજીની આજ્ઞા સ્વીકારીને ધનુષ્યને ધારણ કરીને લક્ષ્મણજી જઈને શત્રુ સૈન્યને
-
હણવા લાગ્યું .
એકલવીર શુરવીર લક્ષ્મણજીની સામે ખર ખેચરનું યુદ્ધ વધુ ફાટી નીકળ્યું આથી પેતાના પતિના ખળમાં વધારા કરવાના ઇરાદાથી શુપ ણખા જલ્દીથી રાવણ પાસે 'પહેાંચી ગઇ. .અને કહેવા લાગી કે
ઢંડકારણ્યમાં રામ-લક્ષ્મણ નામના કોઇક એ રસજ્ઞાન-સુખ માણુસા આય઼ા છે. તેણે તારા ભાણેજ શમ્બુકના શિરચ્છેદ કરી નાંખ્યા છે.
અને આ સાંભળીને, નાના ભાઈ સહિત મા પતિ રીન્ય લઇ જઈને અત્યારે લક્ષ્મણ સાથે ભીષણ યુદ્ધ કરી રહ્યા છે.
વળી પાતાનાં નાનાભાઈ લક્ષ્મણની તાકાતથી અને પેાતાની તાકાતથી અનેલા રામ તેની પત્ની સાથે કરી રહ્યો છે
ઘમ'ડી વિલાસ
અને સીતા તા શુ કહુ' ભાઇ ! એટલી રૂપ અને લાવણ્યથી ભરેલી છે કે ન ત એ દૈવી છે તતા નાગ કુમારી છે. છતાં
: ૮૯૩
કાઇ અનન્ય જાતની એ માનુની જ છે.
સુર-અસુરની દેવીઓને દાસ કરી દેનારૂ તે સીતાનુ રૂપ ત્ર લેાકયમાં પણ તેનુ પ્રક્રિચ્છન્દ [=પ્રતિકૃતિ= સમાન વ્યકિત]ના મળે તેવુ' વચનથી પશુ વણ્વીના શકાય એટલુ અદ્ભુત અને અદ્વિતીય છે.
આ સમુદ્રી સુધીના સામ્રાજયના હે ધણી ! આ પૃથ્વી ઉપરના જેટલા પશુ રત્ના છે તે બધાંને માટે એક માત્ર તુ જ લાયક છે.
રૂપની સ`પત્તિથી દૃષ્ટિને પલકારા પણુ આપવાનુ મન ના થવા દે એવુ આ સ્ત્રીરત્ન હૈ રાવણુ ! તુ' ગ્રહણ કરી લે. અને જો તુ આવા સર્વોચ્ચ શ્રેષ્ઠતમ સ્રરત્નને ગ્રહણ નહિ કરે તે...તા તુ' રાવણ નથી.’
પેાતાની રામ સાથેના સલેાગની નહિ સ્વીકારાયેલી વાસનાથી પીડાયેલી અને પુત્ર ના શિરચ્છદ થી સળવળી ઉઠેલી ગ્રુપ ણુખાએ રાવણની પરસ્ત્રી લપટની એક નખળી કડી ઉપર પ્રચંડ પ્રહારે કરી કરીને રાવણ ની વાસનાને એટલી હદે ઉશ્કેરી મુકી કે જેથી લંકાના ધણી સાળ–સેળ હજાર મ‘દાદરી જેવી રાણીના નાથ એક મહા*સતી જેવા મહાસતી સીતાદેવીને પોતાના અ ત:પુરનું સ્ત્રીરત્ન બનાવવા તૈયાર કર્યાં.
પુષ્પક નામના વિમાનમાં આરૂઢ થઇને વિમાનને આદેશ કર્યાં કે ‘જયાં જાનકી છે ત્યાં હૈ વિમાનરાજ! તું જલ્દી(મને લઈ)જા’
અને પ્રચ ́ડ તીવ્ર વેગથી વિમાન ત્યાં આવી પહેાંચ્યુ જયાં દૂર વૃક્ષ નીચે રામ અને સીતા દૈવી બેઠા હતા. (ક્રમશ:)