________________
વર્ષ ૭
અંક ૩૯ તા. ૬-૬-૯૫
યય કર્યો હતે તે બધા ઉપર પાણી ફરી વળવા પામ્યું છે એટલું જ નહિ પરંતુ ઠરાવ કરનારા એવા પૂજામાંના એકાદ પૂજય પણ એકાદ ગામનાય શ્રીસંઘ પાસે તે ઠરાવને અમલ કરી-કરાવી શકયા પણ નથી જ !! એટલું જ નહિ, પરંતુ સાંભળવા પ્રમાણે હવે આ સંમેલનમાંથી સહી પાછી ખેંચી લઈને છુટા થવાની પણ તૈયારીમાં છે !!! બામ પરિસ્થિતિના આરે સમેલન આવીને ઉભું હોવા છતાં “છામાતાને લીધે જે દૂષિત ઠરાવે થવા પામેલા છે અને જે ઠરા, ભાવિ જેન પેઢી માટે કલંકરૂપ, જાય છે તેમાંથી છૂટા થતાં પહેલાં સુધારાઓ થવા પામે છે તે ઈચછનીય ગણાશે.' એમ ઉપસંહારમાં ભૂતકાલીન પ્રવરસમિતિના આચાર્ય તરીકેની મારી ફરજ બજાવવા જણાવું છું. “ ' (સંવત્સરી-શતાબ્દિ મહાગ્રંથ પેજ ૩૪-૩૪૪)
આ પત્ર અને તેની નીચેની મેં વાગ્યા પછી ૨૧ ભવભીરૂ ગીતાર્થ સુવિહીત, આચાર્ય ભગવંતે એ મળીને કરેલા શાસ્ત્રાધારીત ઠરાની પૂજય આ. શ્રી જયેષ સૂ. મ. નિવેદનની વાત કેટલી ભ્રામક છે. તે સહેલાઈથી સમજાય તેવું છે પૂ. પં. શ્રી ચંદશેખરવિજયજી ગણિવર પણ ૨૧ આચાર્યો અને સંમેલનની ૧૦૦ ટકા સફળતાના ગીત ગાય છે તે કેટલા માયાજાળથી ભરેલા છે. તે પણ ખ્યાલ આવે છે. .. -
-: સુપાત્રદાનનું ફળ चारित्रं चिनुते धिनोति विनयं ज्ञानं नयत्युन्नति, वुष्णाति प्रशमं तपः प्रबलयत्युल्लासयत्यागम् । पुण्यं कन्दलयत्यधं विदलति स्वर्ग :ददाति क्रमान्નિવાઈ ત્રિયાતનોતિ નિહિત વાગે ઘનમ્ ! .
સુપાત્રને વિષે સ્થાપન કરેલું–આપેલું પવિત્ર ન્યાયપાર્જિત એવું ધન • ચારિ. ત્રને અપાવે છે, વિનયને વિસ્તારે છે, જ્ઞાનને પમાડે છે, ઉન્નતિને પોષે છે, પ્રશમ એવા તપની વૃદ્ધિ કરાવે છે, ત્યાગને ઉત્સાહ વધારે છે, પુપને એકઠું કરે છે, પાપને દૂર કરે છે, વર્ગને આપે છે અને ક્રમે કરીને નિર્વાણકિમી મોક્ષ સુખને પમાડે છે.