________________
અખંડિત એવા શીલે કરીને નિમલ એવી નારી પિતાના માતા, પિતા અને છે સસરાના ત્રણે ય કુલે ને ઉજજવલ કરે છે અને આ લેકમાં યશ અને પરલોકમાં અસમ એવા સુખને પામે છે.
તેથી જ આવી મહાસતીઓના ગુણગાન મહર્ષિઓ પણ કરે છે. શ્રી ભરસરની 8 સજઝાયમાં પણ આવા જ મહાપુરુષો અને મહાસતીઓના નામસ્મરણ પૂર્વક રાજ યાદ
કરવામાં આવે છે. કેમકે આવા મહાપુરુષ-મહાસતીઓને યાદ કરવાથી તેમના જેવા ગુણે આપણામાં આવે છે. કમમાં કમ તે ગુણેને અનુરાગ જન્મે તે ય કલ્યાણ થઈ જાય.
યુગાદિદેવ શ્રી ઋષભદેવ સ્વામિ ભગવાનની પુત્રી બાહુબલિજની બેન સુંદરીદેવીની આ વાત કરવી છે. શ્રી ઋષભદેવ સ્વામિ ભગવાનને કેવલજ્ઞાનની પ્રાપ્તિ થઈ અને ભગવાનની છે દેશનાથી પ્રતિબોધ પામી અનેક પુણ્યાત્માઓએ દિક્ષાને અંગીકાર કરી. ચતુવિધ શ્રી
સંઘની સ્થાપના કરી. શ્રી ભરત મહારાજાથી અનુજ્ઞા પામેલ બ્રાહ્મીએ દીક્ષા લીધી. શ્રી ( બાહુબલિઈ રજા અપાયેલ પણ શ્રી ભરત મહારાજાએ નિષેધ કરેલી સુંદરી દેવી 8 આકંઠ દીક્ષા લેવાની ભાવનાવાળી હોવા છતાં દીક્ષાને ન પામી શકી. દીક્ષા એ જ ભવછે સાગર તરવા નૌકા સમાન છે. આ વાત જાણવા છતાં આ સુંદરી મારું સ્ત્રીરત્ન બનશે - 980--260
-
8 68844 મહાસતી સુંદરી દેવી !
-શ્રી પ્રજ્ઞાંગ
છે એવી ભાવનાથી શ્રી ભરત મહારાજ એ નિષેધ કર્યો તે ખરેખર કર્મની વિચિત્રતા અને * મેહની પ્રધાનતા જ માનવી પડે. મેહ સમજુ માણસને મૂંઝવે તે સામાન્ય ઉપર ન છે પિતાનું સામ્રાજય ચલાવે તેમાં નવાઈ નથી ! મેહ જ આત્મા પાસે અધમ કરાવે છે, જે 8 ધર્મને પણ મલિન બનાવે છે.
જે આત્મા મકકમ હોય છે તેને મેહ મુંઝવી શકતું નથી, તે મોહનો ગુલામ ? નહિ બનતા મેહનો માલિક બને છે અને મેહની પાસે નોકર જેવું કામ કરાવી પિતાનું કામ સિદ્ધ કરે છે. સુંદરીદેવીજી પણ મકકમ જ હતા. તેથી શ્રી ભરત મહ.? રાજા સાઈઠ હજાર [૬૦,૦૦૦] વર્ષે છ ખંડ જીતીને આવ્યા. ચક્રવત્તી પણાનો બાર
વર્ષ સુધી અભિષેક થઈ ગયું. પછી તે સુંદરી મલવા ઉત્સુક બન્યા. તે હિમ પડવાથી 8 કરમાઈ ગયેલી કમલીની જેવી, સુકાઈ ગયેલી કેળ સમાન, દિવસે ચંદ્રની કલા સમાન,
મ્યાન થયેલ રૂપ અને લાવશ્યવાળી ફકત હાડકાં જ બાકી રહેલી સુંદરી જઈ પિતાના