________________
૯૮ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જૈન રત્ન શ્રમણે પાસિકા વિશેષાંક
(અનુ. પાન ૯૬ નું ચાલુ) રાણીજીએ ઘનવતીને રહસ્ય પૂછયું. ધનવતીએ બધી હકીકત કહી સંભળાવી.
ધર્મની રક્ષક અને ધર્મની પૂજારણ એવી ધનવતીને ચરણે રાણી પડી. આખા 8 નગરના લકે ધનવતીને જોતા હતા ત્યાં જાણવા મલ્યું કે ધનવતીના સેંયાનું સિંદૂર
અને હાથને ચૂડલે અખંડ છે. ત્યારે સૌને આથર્યની સીમા ન રહી. શીલાધર્મની રક્ષાની ભીક્ષામાંથી સરજાયેલી આ કથા ધનવતી ઘન્ય બની તેમ શીલસેહાગણ સ્ત્રીએ છે વાંચી ધન્ય બને.
એક શ્રાવિકાએ પણ શીલ ધર્મ માટે સજજ બની જીવન તપાવ્યું. પિતા અને | પતિની શોભા વધારી,
ધનસુંદર શેઠ પણ પરદેશથી આવ્યા વૃદ્ધા પાસેથી સર્વ હકિકત જાણી શીલની છે રક્ષક ધનવતી પ્રત્યે સદ્દભાવ વધાર્યો. બંને ધર્મ સાધી સદગતિ અને પછીથી સિદ્ધિ પદના { ભકતા બન્યા. છે ધન્ય સુશીલા શ્રાવિકા ધનવતીને. ,
જૈન શાસનને હાર્દિક શુભેચ્છા...
१ राज्ञि वर्मिण वर्मिष्ठा पापे पापाः समे समाः । । राजानमनुवर्तते यथा राजा तथा प्रजा ॥ - રાજા ધાર્મિક હોય તે પ્રજા ધાર્મિક, રાજા પાપી / હોય તે પ્રજા પણ જે તે તેવી હોય પ્રજા રાજાની પાછળ ચાલે છે. જે રાજા તેવી પ્રજા,
મીરલ સીમિક ઈન્ડસ્ટ્રીઝ
થાનગઢ
જી. સુરેન્દ્રનગર ( સૌરાષ્ટ્ર)