________________
થર જ્ઞાન ગુણ ગંગા
કે
– પ્રજ્ઞાંગ
૦ શ્રી તીર્થંકર પરમાત્મા પ્રજ્ઞાપનીય અર્થોને જે કહે છે તે તેમને વચનગ છે અને શ્રોતાઓને ભાવકૃતનું કારણ હેવાથી તે દ્રવ્યશ્રત છે. - શ્રી આવશયક નિયુક્તિમાં કહ્યું છે કે—
"केवलणाणेणत्थे, णाउं जे तत्थ वण्णवणजोगे । તે માસ તિહાયરો, વયનોનસુય હૃવદ્ સે .”
(આ. નિ. ગા. ૭૮). કેવળજ્ઞાન વડે અને જાણીને, તેમાં જે પ્રજ્ઞાપનીય અર્થો છે, તેને તીર્થકર કહે છે. તે તેમને વાગ્યાગ છે અને તે દ્રવ્યતા છે.
, પંચાંગ પ્રણામ કઈ રીતે કરવા તે શી જિનદાસગણિએ અનુગદ્વાર ચૂર્ણિમાં કહ્યું છે. કે
"पंचंगीएण वंदणिएण तं जहा-जाणु दुगं भूमिए निविडिएण, हत्थुदुएण भूमिए अवटुंभिय, ततो सिरपंचमं निवाडेजा ॥"
ઘૂંટણીએ પડી બને ઢીંચણને જમીન ઉપર ટેકવી તેની સાથે બે હાથની પ્રણા , માંજલિનું સંયે જન કરી તે ઉપર શિર ટેકવવું અને તે રીતે પ્રણિધાનપૂર્વક પંચાંગ પ્રણિપાત કર.
૦ ગુરુવિરહમાં ગુરુની સ્થાપના કરવી જોઈએ તે અંગે શ્રી વિશેષાવયકમાં શ્રી જિનભદ્રમણિક્ષમાશ્રમણે ફરમાવ્યું છે કે
“T –વિરમ ય વII, ગુવાસો વંસતયું રા ' जिण-विरहंम्मि व जिणबिंब सेवणाऽऽमन्तणं सहलं ॥"
જ્યારે ગુરુ ભગવંતને વિરહ હોય ત્યારે ગુરુના ઉપદેશને-આદેશને સમીપમાં રાખેલે દેખાડવા માટે સ્થાપના કરવી. જેમાં શ્રી જિનેશ્વર દેવના વિરહમાં તેમની પ્રતિમાનું સેવન આમંત્રણ સફળ થાય છે તેમ અહીં પણ સમજવું. વળી શ્રી દેવેન્દ્રસૂરિએ ગુરુવંદન ભાષ્યમાં પણ જણાવ્યું છે કે –
"गुरुगुणजुत्तं तु गुरु, ठाविज्जा अहव तत्थ अक्खाई । अहवा नाणाइतिअं, ठविज्ज सक्खं गुरु-अभावे ॥२६॥