________________
? હ : : શ્રીજૈનશાસન (અઠવાડિક) શ્રી જૈનશાન શ્રમણે પાસિકાઓ વિશેષાંક છે પછી આજ્ઞા કરી જાએ તમે જ ધનવતીને ધનને લઈને હાજર થાઓ.
સેવકે દોડ્યા. ધનવતીના ઘરે. ત્યાં કરૂણા ભર્યું વાતાવરણ હતું અને સી આંખે જ છે આંસુ સારી રહેલા હતા. સેવકેએ ધનવતીને કહ્યું, બહેન ? રાણીજીની આજ્ઞા છે આપનું ધન રાજ ભવનમાં લઈ જવાનું. જેથી અમો લેવા આવ્યા છીએ.
ધનવતી આંસુ લુંછતા બલી રાજાની આજ્ઞા તે માનવી જ રહી. એમ જયાં ધનવતી કહે છે ત્યાં સેવકે ઘનમાલ વિ. શેધવા લાગ્યા. પણ ચારે બાજુ ઘરમાં !
સુમસામ હતું જેથી રાડ પાડી સેવકે બોલ્યા. ધનસુંદર શેઠ તે ધનવાન હતા ધન ક્યાં છે 8 છે? ધનવતી રડતા અવાજે બેલી આ એક પેટી છે મેં જોઈ નથી અંદર શું છે બીજુ' મને કાંઈ ખબર નથી.
સેવકે પેટી પાસે આવ્યા ને માંહમાંહે બોલે છે ત્યાં અંદર પુરાયેલા ફફડયા છે હવે આપણું આવી બન્યું. ત્યાં તે સેવકે એ પેટી ઉપાડી પેટી વજનવાળી હતી. જેથી 8 સેવક સમજયા કે આજે રાજભવનનું ભાગ્ય ઉઘડી ગયું. એમ કરતા પેટી રાજભવન ! છે લઈને આવી ગયા. રાણીબાના આનંદને પાર નથી રાણીજી પેટી ખેલવા માંટે ઉતાવળ
કરે છે પણ રાજા નહિ મંત્રી પણ ન હતા હવે કેટવાળ પણ બેપત્તા છે કેટલીવાર છે રાહ જોવી. એમ વિચારી રાણીજી પેટી પાસે આવ્યા ધીરજ ના રહેતા પેટીમાં ચાર ? ઢાંકણા હતા તેમાં પહેલું ઢાંકણું ખેલ્યું ત્યાં તે અંદર વિલે મુખે બેઠેલા પુરોહિતને !
યા. અને રાણીજીએ સહસા પૂછયું. આપ વળી અહિં શું વિધિ કરવા બેઠા " પુરહિત શરમાઈ ગયે ને બે બીજું ખાનું છે એટલે વિધિને ખ્યાલ આવશે. જ્યાં બીજું ! ખેલ્યું ત્યાં કેટવાળજી. વલી ત્રીજું હું ત્યાં પ્રધાન છે. પ્રધાનજીને જોઇ રાણીબાર છે બોલ્યા તમારું આસન તે રાજાજી પાસે હોય. વલી તમે શું ગુપ્ત મંત્રણા કરવા છે
એકલા બેઠા છે.
ત્યાં મંત્રી બેત્યાં મારું આસન રાજાજી જોડે જ છે. ચોથું ખાનું છે. તે પછી છે જે કહેવું હોય તે કહેજે. ત્યાં રાણીજીએ ચોથું ખાનું ખેલ્યું ત્યાં રાજાજી નેચું મોઢું ! ૪ રાખીને બેઠા હતા ત્યાં રાણીએ ટેણું માર્યો. આપ નામદાર સાહેબને વલી શા માટે 1. 8 આ પેટીમાં આવવું પડયું? શું રત્નપુરીમાં બીક હતી જેથી આ પેટીમાં જ બેઠા?
રાજાજી બહાર નીકળ્યા અને રાણી અને કહ્યું આ બધાને જવાબ દાનવતી જ છે આપશે. રાણીએ ધનવતીને બેલાવવા સેવકે મોકલ્યા. ધનવતી વાટ જોઈને જ બેઠી હતી. 8 સેવકોએ આવી ધનવતીને કહ્યું. ચાલે આપને રાણીબા બેલાવે છે. તે રાજદરબારમાં છે આવી રાણીજીએ સ્વાગત કર્યું.
( જુએ અનુ. ૯૮ પાન ઉપર )