________________
વર્ષાં ૭ અ' ૧-૨-૩ : તા. ૩૦-૮-૪
ત્યાં ધનવતીએ પેટી દેખાડીને ત્રીજુ` ખાતું ખાલ્યું.. કારણ પેટીના ચાર મત્રી ગુલામની જેમ પેટીમાં પૂરાયા !
ખાના
* પ
*pd
પણ ધન્યવતી ખુશ હતી મારે। શીલધમ તા રહ્યો. એમ મનમાં મલકાતી દરવાજો ખાલી ને રાજને વધાવતી ખાલી. રત્નપુરના રાજા પધારો. આજની રાત આપના વિરહથ મે' ઝુરીઝુરીન વીતાવી એમ કહેતી પહેલાની જેમ સ્નાન, ખાનપાન વિ. વિધિ કરી ત્યાં ચાથા હાર પુરા થવાની તૈયારી હતી ત્યાં ધનવતી મેલી આપશ્રીએ તેા ખાનપાનમાં વત વ્યું. હુ* તા આપની પ્રતીક્ષામાં તત્પર છું. આ સાંભળતા જ શય્યા તરફ દોડયા હવે જયાં ધનવતી પણ શય્યા તરફ જવા પગ ઉપાડે છે ત્યાં એક અતિકરૂણ રુદન સ`ભળાયું.
'
રાજા જલ્દી
આ સાંભળતા રાજા આભે ખની ગયા ત્યાં એક વૃદ્ધાના દુ:ખ ભર્યાં અવાજ આવ્યા. અર્લ ધનવતી હજુ તને ઉંઘ આવે છે? તારા પતિ લાંબી નિદ્ગામાં • પોઢયા તાય હજુ તું ઉધે છે. બહાર આવ તુરત ધનવતીએ પોક મુકી રાજા ગભરાઇ ગયા. અને ધનવતીને કહે તુ પહેલા મને ખેંચાવ પછી રાવાનુ કરજે. ધનવતીએ તેને પેટી તરફ દોરી ગઈ ને ચેાથા ખાનામાં તેને પણ મુકયેા.
રડતી રડતી બારણુ ખેલ્યુ' મનમાં હુ` છે કે મારા શીલધમાં સચવાયા ઘરની બહાર તે મે ટુ' ટોળું ભેગુ થઇ ગયુ અને બધાની આંખેામાં આંસુ ધનવતીએ રૂકન શરૂ કર્યું. વાતાવરણ ગમગીન થઇ ગયુ. અને ધનવતીને પુત્ર નથી આવી વાત જયાં ચારે બાજુ ફેલાતી–ફેલાતી રાજમહેલ સુધી પહેાંચી.
રાણીએ આજ્ઞા કરી જાવ કાટવાળને કહેા કે ધનસુ`ઇને પુત્ર નથી ને તે મરી ગયા જેથી તેનું ધન લઇ અત્રે હાજર થાય. સેવકે કાટવાળને ખેાજવા નીકળ્યા તેના ઘરે ગયા ત્યાં ન મલ્યા. ગામમાં ગોત્યાં ત્યાં પણ પત્તો ન લાગ્યા. પાછા રાણી પાસે આવી કહે અમે કાટવાળને બધે શેાધ્યા પણ ન મળ્યા. રાણી કહે હું" કાટવાળ બેપત્તા રાણીને આશ્ચર્ય થયું, પણ માલ (ધન) જોતું હતું જેથી કહે જાવ મંત્રીને કહો કે ધનવતીનું ધ, લઈ હાજર થાય. આદેશ પામેલ સેવકા બુદ્ધિધન મંત્રીના ઘરે ગયા. ઘરે પૂછ્યુ. તે પત્તો જ ન મળ્યે, પાછા આવી રાણીબાને કહ્યું. મંત્રી ગાયબ. રાણી ખેલ્યા મ`ત્રી બુધ્ધિધન પણ ?
હવે રાણી કહે જાએ રાજજીને મળા, સેવકા ગયા અને ધાયે મઢે પાછા આવ્યા ને કહ્યું રાણીળા-રાણીબા રાજાજી ખુદ નથી. આમ સાચુ' નહિ માને પણ નગરના અધિષ્ઠાતાએ જ ગુમ છે. રાણીજી ખેલ્યા. શુ' થવા બેઠુ છે ? એમ કહી થંભી ગયા.