________________
31-3 **
*333;
ચિર તનાચાય વિરચિત
હું શ્રી પંચસૂત્ર દ
[ મૂળ અને ભાવાથ ]
31313
-: ભાવાર્થ લખનાર
—પૂ. મુનિરાજ શ્રી
પ્રશાંતદર્શન વિજયજી મ.
GG3:30:33:
- આસુખ –
દા નમે નમ: શ્રી રામચન્દ્રસૂરયે ! If TM નમ: ।
अन्नाणसम्मोह तमोहरस्स नमो नमो नाणदिवायरस्स ॥
'અજ્ઞાનના જે સમાહ તે રૂપી અંધકારને નાશ કરનાર જ્ઞાનરૂપી દિવાકર-સૂર્ય ને નમસ્કાર થાએ ’
અનંતજ્ઞાની એવા પણુ આત્મા, માહરાજાએ પાયેલી અજ્ઞાન રૂપી મંદિરના પાનની તેના જ મદમાં મસ્ત બનીને પેાતાનુ' સાચુ' સ્થાન અને ભાન ભુલી ગયા છે. તેથી અજ્ઞાનની આંધીમાં અટવાયેલે તે જે કાંઈ કરે છે તેથી દુઃખ દુઃખ, અને દુઃખ જ પામે છે, તે ‘પર રૂપમાં જ માજમા માને છે તેથી તે 'પર'ના સાંચાગિક સુખને જે એકાંતે દુ:ખ રૂપ, દુઃખ ફલક અને દુ:ખાનુખ'ધી છે તેમાં જ સુખ માને છે, તેથી પાપમાં જ પાવરધા અની પાપથી પ્રચુર એવા તે ચાર ગતિમાં ભટકયા કરે છે.
ખન'તજ્ઞાની એવા આત્માની આવી શૈાચનીય દશા જોઇને અન`તજ્ઞાની શ્રી તીથ કર પરમાત્માને તેના ઉપર સાચી ભાવદયા જન્મે છે. તેથી તે પરમતારકા સભ્યજ્ઞાનનું 'જન આંજી તેની સાચી ચેતના જાગે, કાંઇક વિવેક દૃષ્ટિ ખીલે તે માટે પ્રયત્ન કરે છે. તેમાં જે આત્માઓને તેઓનુ જ્ઞાનાંજન લાભદાયી બને છે તેનામાં કાંઇક જાગૃતિ આવે છે અને તેને પેાતાના ‘સ્વ' સ્વરૂપનું કાંઇક ભાન થાય છે. આવું સામ્રુ.,, ભાન આવ્યા પછી, અજ્ઞાનનું આવરણ કાંઈ ખસ્યા પછી જીવ કઈ રીતે વિકાસ કરે છે. અને પેતાના સાચા 'વરૂપને પામે છે તે માટે મહાપુરૂષાએ અનેક પ્રકારે ઉપદેશેા ફરમાવ્યા છે.
તેમાંના એક ઉપદેશ એટલે જ આ શ્રી પ`ચસૂત્ર છે જેમાં ચેતનવતા જીવ કર્યું રીતે વિકાસ સાધે છે તેનુ વર્ણન છે. પાપને પાપ રૂપે સમજયા પછી તે પાપથી દૂર થવા અને ગુણાને મેળવવા શુ કરવુ તે માટે પ્રથમ પાપ પ્રતિઘાત-ગુણુ ખીજા નામનું સૂત્ર છે. તે પછી ગુણા મેળવવા શુ કરવુ તે માટે બીજી' સાધુધ પરિભાવના? સૂત્ર છે તેની ભાવના ભાવ્યા પછી કઈ રીતે પ્રત્રજયા અગીકાર કરવી તે માટે ત્રીજી પ્રત્રજયા