________________
એ એક અનાખુ ઉદાહરણ ટ
માનનીયશ્રી,
આપના વિસ્તારમાં ચાલતી કેઇપણ પ્રકારની હિં સક પ્રવૃતિને કાયદાના સહાર લઈને આપ અટકાવી શકે છે, ‘અને નિર્દોષ જીવેશની રક્ષા દ્વારા મટામાં મેરુ પુણ્ય માંધી શકે છે.
આ જાહેરનામાના ઉપયાગ કરીને આપના વિસ્તારમાં પણ આશ કર્યા કરાવી શકે છે. વધુ માહિતી માટે સપર્ક કરેઃ-મહાજનમ', ૧૧૦, પ્રસાદ ચેમ્બસ, એપેર હાઉસ, મુંબઈ–૪, ફેાન ૩૬૧૦૨૧૮, ૩૬૧૯૨૧૭
જીલ્લા મેજીસ્ટ્રેટ બનાસકાંઠા દ્વારા મુંબઇ પોલીસ અધિનિયમની-૧૯૫૧ની કલમ ૩૩૫] અન્વયે જાહેરનામુ
જિલ્લા મેજીસ્ટ્રેટ બનાસકાંઠાના ધ્યાન ઉપર લાવવામાં આવેલ છે કે સુકતેશ્વર જલાય ચેાજનામાં મત્સ્યોદ્યોગ ખાતા દ્વારા ઈજારાથી તથા નહેર લેાકા દ્વારા બીન અધિકૃત રીતે માછલાં પકડવામાં આવે છે સદરહુ' જલાશયના કિનારે મુકતેશ્વર મહાવેવન પુરાણ' સ્થળ છે, જેથી ત્યાં તીસ્થાન હોવાથી ઘણાં યાત્રળુએ સ્નાન તથા દર્શનાથે આવે છે ત્યાં માછલાં પકડવાથી લેાકેાની લાગણી દુભાય છે. જેથી મંદિરનાં આજુબાજુનાં વિસ્તારમાં કોઈપણ વ્યક્તિને માછલાં પકડવા નહીં કે મારવાની પ્રવૃત્તિ સામે પ્રતિબંધ મુકવાનું મને યોગ્ય જણાયેલ છે.
વાસ્તે હું ખી. કે. શાહ આઇ.એ.એસ. જીલ્લા મેજીસ્ટ્રેટ બનાસકાંઠા સને ૧૯૫૧ ના સુબઇ પોલીસ અધિનિયમ (૨૨માં)ની કલમ-૩૩ની પેટા કલમ (મ) અન્વયે મળેલા અધિકાર રુએ મુકતેશ્વર જળાશય યોજનાના વિસ્તાર પૈકીના મહાદેવના મંદિરની આજુમાજુના ૧૦૦૦ (એક હજાર) મીટરના વિસ્તારમાંથી કાઇપણને તે વિસ્તારમાં માછલાં પકડવાં નહી કે નદી અથવા જળાશયને કોઇપણે રીતે બગાડ કરવા ઉપર પ્રતિમધ સુકવા આથી હુકમ કરું છું.
આ હુકમના ભંગ કરનાર અથવા ઉલ્લંધન કરનાર સુબઈ પોલીસ અધિનિયમ૧૯૫૧ ની કલમ ૧૦૧ મુજબ શિક્ષાને પાત્ર થશે.
આજરોજ તા. ૨૪ જાન્યુ. સને ૧૯૯૪ ના રોજ મારી સહી તથા કાટને સિક્કો
કરી આપ્યું..
સહી
(બી. કે. શાહ) જીલ્લા મેજીસ્ટ્રેટ બનાસકાંઠા