________________
વર્ષ ૭ અ'ક ૩૪ : તા. ૨૫-૪-૯૫ :
છેાકરીએ તે ચ'પકલાલના બેસૂરા સૂર સાંભળ્યા. મગજ ચગડેળે ચઢવા લાગ્યું
ચ'પકલાલ ધ્રુવ પંકિત વાર વાર દેહરાવા લાગ્યા તે છેકરીને ઝબકારા થતાં તેણે પગમાંથી જૂનુ પુરાણુ` ખાસડુ કાઢયું..
ગાવામાં મશગુલ એવા ચ'પકલાલને કાંઇ ખ્યાલ ન આવ્યાં. ધૂંવાડા કાઢતાં ચ'પકલાલના સુંવાળા ગાલ ઉપર તે જૂનું પુરાણું ચંપલ ધડાક કરતુ' અથડાયુ' સુવાળા ગાલ લાલ ટામેટા જેવા થઇ ગયા.
ચંપકલાલ ભાનમાં આવ્યા. ખરેખર! આજે ગાયન ગાવાનું ઇનામ મળી ગયું. નકલની સજા બહુ મજાની મળી ગઈ.
ગાઢ તડપ્રુચ જેવા વધવા લાગ્યા.
જોયુ... પુરસ્કાર શુ' મળ્યા ? ટી. વી., વગેરે જોવાથી અને તેની નકલ કરવાથી શુ થાય છે. કેવી કુટેવા પડે છે. આવા સમજણા વગરના ગાયના ગાવાથી ચલચિત્રમાં આવતા સવાદાની ભવર્ધ કરવાથી આપણુ જીવન બરબાદ થઇ જાય છે.
તથા
જગ જહેર માર ખાતા ચ પકલાલની જેમ આપણું, સ્થિતી-પરિસ્થિતિ ન થાય તે માટે ચેતી જજો.
પરેશ સી. વાસા રાજકાટ
હાસ્ય એ દરબાર ભારત અને હિન્દુસ્થાનની
કર્યુ : મનુ, લડાઈ થશે?
મનુ - કનુ, ઇન્ડિયા વચ્ચે ન પડે તે સારૂં. (અજ્ઞાન છતાં પ`ચાતની ટેવ.) ૫. હરેશભાઇ
નિહાળા
લગ્નના પ્રથમ વષે પતિની વાત પત્ની સાંભળે છે.
36 ક
લગ્નના ખીજા વર્ષે પત્નીની વાત પતિ સાંભળે છે, અને
પછીના વર્ષોમાં પતિ-પત્નીની વાત (ઘડા) આડાશી-પાડાથી સાંભળે છે. (સ'સારની આ વિચિત્રતા નિહાળા) મનાલી યુ. શાહ-મદ્રાસ સી-ધુ. 'વાંચે
રમા રતીને તીર માર
જો મજાના જામ જો
કે લતા તાલ દે
કસુ ચાલ ચા મુક જો ચુનીયા નીચું દેવદાસ દાવ કે
જો વીર રવી જો લે રતીયા તીર લે
લે સરસ રસ લે
ખારમાં માર ખા
(આ આગળ પાછળથી એક વ'ચાય છે તેમ જીવને ધર્મ શ્રધ્ધા પણ ઉલટ સુલટ પ્રસ`ગમાં સ્થિર રહેવી જોઈએ.)
હષીત એન. શાહ સી. આર. શાહ