________________
* શ્રી જૈન શાસન (અઠવાડિક) છે - ગૃહસ્થપણું સારી રીતે મજેથી ભગવાય, ભવાંતરમાં ય દુનિયાની સુખસામગ્રી સારામાં છે
સારી મળે-તે માટે ભગવાનની પૂજા કરે છે તે ભગવાનને ભગત નથી પણ દુનિયાના સુખને ભગત છે.
जं सुहं तस्स जे हेऊ, जं भयं ज च अप्पणो ।
विणासी अविणामी अ, इय जाणं मुच्चइ भवा ॥ 2 અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માના શાસનના પરમાર્થને પામેલા શાસ્ત્રકાર છે B પરમષિ આચાર્ય ભગવાન શ્રી મુનિસુંદરસૂરીશ્વરજી મહારાજા આ પ્રકીર્ણ ધર્મોપદેશ છે ૨ નામના ગ્રંથમાં એમ સમજાવી આવ્યા કે-જગતના સઘળાય છે દુખના ભીરૂ છે, દુઃખ તેમને શાથી આવે છે તેની તેમને ખબર નથી. તેથી જગતમાં કોઈ તેમને પામે છે ભવ ન કરે તે જય તેમને જોઈએ છે, એવી લમી જોઈએ છે જે બીજા પાસે ના ? હોય અને કેઈની પાસે ન હોય તેવું સુખ તેમને જોઈએ છે. આવી ઈચ્છાવાળા તે જી હવાથી ગમે તેટલી સારી ધર્મક્રિયાઓ કરવા છતાં પણ અજાણ હોવાથી તેઓ ! ધર્મના વાસ્તવિક ફળને મેળવી શકતા નથી. જેઓ જાણકાર હોય છે તેઓ જ ધર્મના ? વાસ્તવિક ફળને પામી શકે છે. જાણકાર કેણ કહેવાય? જે આંતર શત્રુને જ ય છે, તે જ્ઞાનાદિ લકમીને ઈછે, આત્મિક સુખનો અનુભવ કરતાં કરતાં સાચું સુખ પામે તે. તે { { આપનાર ધર્મ છે માટે ધર્મમાં જ ઉદ્યમ કરવો જોઈએ એમ આ ગ્રંથકાર કહે છે, ધર્મ જ બધી ચિંતા કરનાર છે.
જેમકે, આ કાળમાં સાધુ-સાધવી, શ્રાવક-શ્રાવિકા આજ્ઞા મુજબ સારા માં સારે જ ખૂબ ધમ કરે તે ય મોક્ષે જવાના? ના, તો આગળના ભાવ માટે શું તે ચિંતા કરે ? શાસ્ત્ર કહે છે કે, તેની ચિંતા ધર્મ જ કરે. જે જીવ અહીં સારામાં સારી રીતે ધર્મ છે કરે, અધમ કરતે ન હોય તે અહીંથી મરીને કયાં જાય? સારી ગતિમાં જાય, તેમાં 5 શંકા ખરી? જેવો જેને ધર્મ તેવું તેનું ફળ મળે આ વાત માને છે? શ્રી શાંતિનાથ કે ભગવાન તીર્થકરના ભવમાં ચક્રવત થઈ ક્ષે ગયા છે. તે પહેલાના પણ દરેક ભામાં
સારામાં સારી મનુષ્યગતિ અને ઊંચામાં ઊંચે દેવલોક પામ્યા છે. સારામાં સારે આજ્ઞા છે છે મુજબ ધર્મ કરે તે જીવની મુક્તિ ન થાય ત્યાં સુધી દેવગતિ અને મનુષ્યગતિ વિના બીજી ગતિ જ નહિ. આ વિશ્વાસ છે? ધર્મ કરે તેની દુર્ગતિ હોય જ નહિ, સદગતિ છે તેની રાહ જોઈને બેઠી હોય ? આવી શ્રદ્ધાવાળાને મોક્ષ વિના બીજે વિચાર હેય ખરો? વચમાં પણ બીજો વિચાર આવે? ધર્મથી આ-આ સુખ મળે તેમ સાંભળી તે સુખની માંગણી કરે તે તેને લાભ થાય કે હાનિ થાય