________________
Exp
o
2. HII FUOSIHd Lepeerpong 01210001 - 2006 PUHOY V AKIONY PHU NEN YOU24
' -તંત્રી
ન ફુટ્ટીની
પ્રેમ જેવજી હર
- ૮૪ઇ)* હેમેન્દ્રકુમાર મજસુજલાલ ,
(૬૪જ કેટ). સટેટ: કીરચંદ રેe
• -
બ E
R N
S • કવાટક • J1Z1 વિઝTI a. શિકાય ? છ ઘ.
રબાર
વર્ષ ૭ ૨૦૫૧ ચૈત્ર વદ-૧૧ મંગળવાર તા. ૨૫-૪-૯૫ [અંક-૩૪
પ્રકીર્ણ ધર્મોપદેશ જ,
- - - આ. શ્રી વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા ! ૨૦૪૩, અષાઢ સુદિપ ને બુધવાર તા. ૨-૭-૮૭ શ્રી પાલનગર જૈન ઉપાશ્રય, મુંબઈ 8
પ્રવચન-બી અન ત ઉપકારી શ્રી જિનેશ્વરદેવોએ ફરમાવેલ ધર્મ શું છે? ધર્મનું સ્વરૂપ શું? પ કર્યો ધર્મ પક્ષ સાધક બને? ક્યા ધર્મ સંસારંવર્ધક બને? શું ધર્મ પણ ભૂંડે બને? . 4 અનેકાંત રૂપ શ્રી જૈન શાસનમાં જ એકાંત છે : ઈત્યાદિ જાણવાનું મન છે તે– ?.
સહસાવધાની, સુવિહિતશિરોમણિ પૂ. આ. ભ. શ્રી વિ. મુનિસુંદરસૂરીશ્વરજી મહારાજા વિ ચિત “પ્રકીર્ણ ધર્મોપદેશ' ગ્રન્થને અનુલક્ષીને; પ. પૂ. પરમશાસન પ્રભાત વક, વ્યાખ્યાવાચસ્પતિ, સુવિશાલ ગચ્છાધિપતિ, તપાગરછીયાવિચ્છિન્ન સામાચારી
સંરક્ષક, મોક્ષમાર્ગના અજોડ ઉપદેશક, પૂજ્યપાદ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્ર- સૂરીશ્વરજી મહારાજાએ સુવિશદ વિવેચનથી યુક્ત આપેલ આ પ્રવચનનું તટસ્થબુદ્ધિથી, { શાંતચિત્તે વાંચન કરી, ધર્મના શુદ્ધ સ્વરૂપને સમજી, આજ્ઞા મુજબ ધર્મ આરાધી ધર્મના વારતવિક ફળ મેક્ષને પામે તે જ શુભાભિલાષા ૦ ધીમી આત્મામાં દુઃખ વેઠવાની શક્તિ હોય અને સુખ ભોગવવાને કંટાળો હેય.
મેક્ષ જ સુખ છે. તે સિવાય બાકી બધાને સુખ કહેવું તે સુખ શબ્દો વ્યભિચાર છે. ૦ ભગવાને સાધુપણાને જ ધર્મ કહ્યો છે. • જેને સાધુપણાની ઈછા ન હોય તેનું સામાયિક એ સામાયિક નથી, તેની પૂજા એ
પૂજા નથી.