SearchBrowseAboutContactDonate
Page Preview
Page 737
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૭ અંક ૩૩ તા. ૧૮-૪-૯૫ ૪ L: ૭૭૫, * 'गुरुपारतंत्र्यमेव च, तद्वेहुमानात्सदाशयानुगतं । परमगुरुप्राप्तेरिह, बीजं तस्माच्च मोक्ष इति ।।' ( ડ૨, ગા-૧૦ ) અર્થાતુ-ગુરુનું પાણતંગ્ય જ, ગુરુની આજ્ઞાનું આધીનપણું–આ ગુરુ મહારાજ મારા રસાર ક્ષયમાં અનન્ય કારણ છે, આવા હયાની પ્રીતિ-બહુમાન યુકત શુભાશય વાળા ગુરુ બહુમાનથી ભવાંતરમાં પરમગુરુની પ્રાપ્તિ થાય છે–સાક્ષાત્ શ્રી જિનેશ્વરદેવનું દર્શન થાય છે જેનું બી જ આ ગુરુપરતંત્ર્ય છે અને તેથી પરંપરાએ મેક પણ થાય છે.” . વળી મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી ગણિવયે પણ શ્રી “ગુરુતત્વ વિનિશ્ચય માં ગુરુ ભકિતનો મહિમા ગાતાં કહ્યું છે કે 'अम्हारिसा वि मुक्खा, पंतीए पंडिआणं पविसंति । अण्णं गुरुभत्तीए, किं विलसिअम अं इत्तो ? ॥' અમારા જેવા મુખ પણ ગુરુભકિતના પ્રભાવથી પંડિતની પંકિતમાં પ્રવેશ કરે છે તે માટે ગુરુભકિતથી વધીને આશ્ચર્યકારી પ્રભાવ બીજે ક હોઈ શકે ? માટે ગુર્વાદિના નામસ્મરણાદિ રૂપ ગુરૂભકિત એજ સઘળાં ય કલ્યાણનું કારણ છે. માટે તારક ગુરૂદેવનું વારંવાર નીમરમરણ સંસારરેગને શમાવવા અપૂર્વ સંજીવની ઓષધ જેવું છે. અને સઘળા ય આત્મગુણેની પ્રાપ્તિ-નિર્મલતા અને સ્થિરતાનું પણ કારણ ભણી સુવિહિતે દરેક કાર્યોમાં પ્રાત:સમરણીય પિતાના તારક ગુરૂદેવાદિને યાદ કરે જ છે. પ્રઃ ૨૮૭-સમકિતી માટે શાસ્ત્રકારોએ શું કર્યું છે? : “સમ્યગ્દર્શન પૂતાત્મા ન રમતે ભદધી. સમ્યગ્દર્શનથી પવિત્ર એવે આત્મા આ સંસારમાં વસે ખરે પણ રમે નહિ.. .. .' * * વસવું” અને “રમવું ભેદ સારી રીતના સમર્જી શકાય છે. વસવું પડે તે વસે પણ રમે-જરા પણ લેપાય નહિ-તેમ રહે. 4 : ૨૮૮-સમકિતીની દશા કેવી કહી છે ? ૩ઃ સમકિતી જેવો સુખી આત્મા જેમ એક પણ નથી તેમ સમકિતી જે દુખી આત્મા પણું એક પણ નથી. ગુણ પ્રાપ્તિનું જે સુખ છે તેમ સંયમધમની અપ્રાપ્તિનું દુઃખે પણ તેટલું જ છે. પર ર૮-વાસ્તવિક સમકિત કેને કહ્યું છે? सागण्या मानमन्दिमा. श्री कैलाससागर सरि ज्ञानमदिर
SR No.537257
Book TitleJain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1994
Total Pages1072
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy