SearchBrowseAboutContactDonate
Page Preview
Page 727
Loading...
Download File
Download File
Page Text
________________ હec. v૦ .૪% વિજયસૂરીજી મહારાજની nuu zosa UHOY Y RELIONY PS4 Nell yule 47 m OKQ8 -તંત્રી પ્રેમદ તંદજી ગુઢઃ - ૮મુજબ) ' શહેગ્નેન્દ્રકુમાર જયુબલાલ , (૨ ) O S • અઠવાઈફ • FWN'ઝાઝારા વિરzi 7 feepa a મa (૧૮૮૯). * #ારંs (ER જહેજ (૨૪ળ (3) છે વર્ષ ૭ ૨૦૫૧ ચૈત્ર વદ-૩૩ મંગળવાર તા. ૧૮-૪-૯૫ [અંક-૩૩ 1 પ્રકીર્ણ ધર્મોપદેશ : –પૂ. આ. શ્રી વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા ! ૨૦૪૩, અષાઢ સુદિ-૫ ને બુધવાર તા. ૧-૭-૮૭ શ્રી પાલનગર જૈન ઉપાશ્રય, મુંબઈ પ્રવચન-પહેલું ? ( ૨૦૪૩ માં શ્રી પાલનગરમાં આપેલાં પ્રવચનનું સારભૂત અવતરણું હવેથી શરૂ કરવામાં આવે છે અને આપણા સૌના પરમ શ્રધેય, પરમ આદરણીય અનંતા પકારી સવ. પૂ. પ્રવચનકારશ્રીજીની સૂકમ દષ્ટિતળેથી આ પ્રવચને પસાર થવાથી જેની ગ્રાહાતા આપોઆપ વધી જવાની છે તેમાં બે મત નથી. સૌ વાચ તેને વધાવશે તે અપેક્ષા સહ શ્રી જિનાજ્ઞા કે સ્વ. પ્રવચનકારશ્રીજીને આશય વિરુદ્ધ લખાયું તે વિવિધ ક્ષમાપના. અવ, સંપા.) जयसिरिसुहाइं जीवा, सव्वे वीच्छन्ति भीरुणो दुक्खा । दुक्खमओ अ भवो इअ, तम्मुक्खोवायमाह जिणो।१। रायगिहे गुणसिलए, समोसढो चेइयंमि वीरजिणो। सव्वजिअणुग्गहत्थं, गौअमपुट्ठो भणइ एवं ॥२॥ અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માના શાસનના પરમાર્થને પામેલા શાસ્ત્રકાર પરમ આચાર્ય ભગવંત શ્રી મુનિસુંદરસૂરીશ્વરજી મહારાજા આ ધર્મો દેશ નામના ગ્રની શરૂઆત કરતાં મનુષ્યપણાને પામેલા, સંજ્ઞીપણાને પામેલ, પાંચે ઈન્દ્રિયોના ધણી અને સુંદર ધર્મ સામગ્રી પામેલા એવા પણ જીવે દુખથી ગભરાયેલા અને દુનિયાના જય, A લક્ષમી અને દુનિયાના અનેક પ્રકારના સુખની ઈચ્છા કર્યા જ કરે છે. પરંતુ તે જીવોને * એ ખ્યાલ નથી આવતો કે-“આ સંસાર દુઃખમય છે. આ સંસારમાં એવી એક ચીજ |
SR No.537257
Book TitleJain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1994
Total Pages1072
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy